ડોસો ડોસીને વ્હાલ કરે છે – E TOILET SIGNATURE FILM

પત્ની: એક સ્ત્રી શું શું સંભાળે? છોકરા સંભાળે, પતિને સંભાળે કે એના માં-બાપને સંભાળે કે પછી ઘર સંભાળે?
પતિ(ખુબ જ ઠાવકાઈથી): સ્ત્રી જો પોતાની જબાન સંભાળેને તો બાકીનું બધું આપો આપ સંભાળાય જાય

.

જ્યારથી સાંભળ્યું છે કે પૈસો હાથનો મેલ છે, વોશ બેસીનની નીચે મેં તિજોરી ફીટ કરાવી દીધી છે

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO:

doso dosi ne vhal kare chhe-ડોસો ડોસીને વ્હાલ કરે છે

.

E TOILET SIGNATURE FILM:


.

E TOILET SCHOOL:


.

LO KARA LO BAT NAYA TREND AAYA HAY

.

10 responses to “ડોસો ડોસીને વ્હાલ કરે છે – E TOILET SIGNATURE FILM

 1. બધી સમસ્યાનું મૂળ મોઢું જ છે. માત્ર સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. માત્ર પત્નિનેો વાંક કાઢવો વાજબી નથી.

  Like

  • Natubhai, In fact wife is most valuable and important part of life. There are many jokes on Saradarji because they are outstanding, same way wife. So lots of jokes made on them.

   Like

 2. “જ્યારથી સાંભળ્યું છે કે પૈસો હાથનો મેલ છે, વોશ બેસીનની નીચે મેં તિજોરી ફીટ કરાવી દીધી છે”
  આને ભેજાબાજ કહેવા પડે…..

  ડોસી-ડોસના વ્હાલનું સન્માન કરીઍ. .

  Like

  • પૈસો હાથનો મેલ કહેનારાઓને જો હાથના મેલમાંથી પૈસા મળે તો વોશ બેસીન નીચે પણ તિજોરી ફીટ કરાવે એવા હોય છે. હાથીના દાંત બતાવવાના અને ચાવવાના જુદા. મોદી,કેજરીવાલ,સોનિયા ગાંધી,રાહુલ,મુલાયમ,નીતીશ….ખુબ લાંબુ લીસ્ટ છે.

   Like

 3. ઈ ટોઈલેટની વાત હારી પણ ઈ (પબ્લિક) હાસવીને વાપરે તો…!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s