BEAUTIFUL 3D ART BY NIKOLAJ ARNDT-International Pano Awards-2014

राहुल: आप के पास कितनी जमीन है
किसान: हजूर 15 बीघा।
राहुल: वो कितनी होती है?
किसान बहुत सोचने के बाद : आप के जीजा जी की जमीन के छोटे कोने जितनी।
राहुल: ओह्ह!!! तो आप क्या उगाते है?
किसान : कपास।
राहुल: वो क्या होता है?
किसान: जी जिससे आप का कुर्ता बनता है।
राहुल: तो आप कुर्ते की खेती करते है….और क्या है आप के पास?
किसान: जी दो बैल हैं?
राहुल:गुड……कितना दूध देते हैं?
किसान: आत्महत्या करवा कर ही मानेगा क्या?(इंटरनेटसे)

.

મોદીનો નારો, પ્રજાનો વારો, બસ હવે માત્ર ભાવ વધારો, પહેલા રેલ અને હવે તેલ, આ બધા મોદીના ખેલ. ભૈયા, એક પાન લગાના, લેકિન ચુના મત લગાના
ભૈયો: કયો?
ગ્રાહક: વો મોદીજી લગા રહે હૈ!

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

BEAUTIFUL 3D ART BY NIKOLAJ ARNDT

.

CLICK FOLLOWING LINK FOR PDF:

BEAUTIFUL 3D ART BY NIKOLAJ ARNDT

.

International Pano Awards-2014:


.

DIFFERENT PRACTICAL LAWS

.

10 responses to “BEAUTIFUL 3D ART BY NIKOLAJ ARNDT-International Pano Awards-2014

  1. BEAUTIFUL 3D ART AND AIR PANO , BOTH OF THESE ARE SO VERY BEAUTIFUL , I HAVE NO WORDS TO DESCRIBE THESE WORKS . WISH THE FIRST ONE HAD TITLES NAMING THE WORK .

    Like

    • ઇન્દીરાબેન તમે,ભગવતીભાઈ,વિમલાબેન,મનસુખલાલ એવા કેટલાય લોકો છે જે બે શબ્દો લખે એટલે પ્રોત્સાહન મળે છે. તમારી કોમેન્ટ પરથી ખબર પડે કે જે કઈ મુકું છું તે યોગ્ય છે કે નહિ. ખુબ ખુબ આભાર!

      Like

  2. વાહ…વાહ.. આજે તો ઍટલિ ને-ઍવી-ઍવી સુરતી વાનગી પીરસી દીધી કે
    ધરાઈને ખાધા પછી બોલવાના(લખવાના) હોંશ નથી રહ્યા. .

    Like

    • “પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ”? ઘણીવાર એમ લાગે કે આ બધી માથાકૂટ કરવાની શું જરૂર? આવા બે શબ્દો પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.આપનો ખુબ ખુબ આભાર!

      Like

  3. શ્રીવિપુલભાઈ,
    એવું નથી માનતા માટે જ આટલી મહેનત કરીને બીજાને આનંદ આપી સંતોષ મેળવો છો! અને અમારા જેવા કેટલાય નિવ્રુતોને નવું નવું શિખવાડો છો એ પણ સેવાનુ કામ જ છે ને! આભાર.

    Like

    • સ્નેહી ઠાકોરભાઈ, મને તો કોઈને આનંદ મળે એટલે ખુબ જ આનંદ થાય. એટલે જ બધું શોધવાની અને રજુ કરવાની મઝા આવે છે. પરંતુ મને ખબર કેવી રીતે પડે કે લોકોને શું ગમે છે અને શું નથી ગમતું. અમારા કે.પી. કરીને ભાઈ છે એ કોઈવાર ટીકા પણ કરે અને મને તે ખુબ જ ગમે છે. પરંતુ બધાનું સાંભળવું અને બધાને ગમે એવું જોઇને રજુ કરવું પડે. ખાસ કરીને અમેરિકામાં જે વૃદ્ધ લોકો આવે છે એમને માટે હું ખાસ મહેનત કરું છું. આખી જિંદગી ઇન્ડિયામાં કાઢ્યા પછી અહી ટાઈમ કાઢવો મુશ્કેલ છે. ઇન્ડીયામાં તો બધા રીટાયર લોકો પોતા પોતાના ગ્રુપો બનાવીને બાગમાં કે સોસાયટીમાં રાત્રે ભેગા થઈને મઝા કરે છે. જયારે અહિયાં ડ્રાઈવિંગ લાઈસન્સ જો નહિ હોય તો ખુબ જ તકલીફ પડે છે. ઇન્ડિયા કે ફોરેન બધે પ્લસ અને માઈનસ હોય છે. કોઈ વસ્તુ કોઈ જગ્યાએ સારી તો કોઈ ખરાબ. આપણી જિંદગીને સ્થીતીસ્થાપક બનાવતા આવડવી જોઈએ. એડજસ્ટ કરવી પડે.
      ગાડી પાટા પરથી ઉતરી ગઈ. તમારા બે શબ્દો મને ખરેખર ખુબ જ ગમ્યા. કોઈ કોઈ વાર ઓક્સીજન આપતા રહેજો.

      Like

      • મઝાના માણસ છો અને પાછા સુરત ી.ફોન અને અનુકુળ સમય જણાવશો જરુર વાત કરોશું

        Like

  4. ખુબ જ સરસ …અમને પણ તમે તમારા બ્લોગ દ્વારા જે પહોંચાડો છો એ ખુબ ગમે છે..!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s