દીકરીમારીલાડકવાયી-New Years 2013-Fireworks Display

અમદાવાદી કાકા ચાલતા પોતાને ગામડે જતા હતા. રસ્તામાં એમની ચપ્પલની પટ્ટી તૂટી ગઈ એટલે કાકાએ તેને લાકડી પર ટીંગાડીને ચાલવા માંડ્યું. ગામમાં દાખલ થયા ત્યારે એક જુવાનીયાને કાકાની મશ્કરી કરવાનું સુઝ્યું. તેણે કાકાને કહ્યું “રોટલો” લાકડી પર ટાંગી રાખીને આવો છો ને? કાકા પણ ઉસ્તાદ હતા. એમણે જવાબ આપ્યો, ભાઈ ખાવા-પીવાની વસ્તુ કોઈપણ જગ્યાએ લટકાવો તો પણ સાલા કુતરાઓની નજર તેનાપર પહેલી પડે છે

.

બાપુ અંધારામાં તલવાર ફેરવતા ફેરવતા બબડતા હતા, “કોઈ મને છોડી શકે છે પણ ભૂલી નહિ શકે”. એટલે એમના પસાયતા જીવલાએ પૂછ્યું બાપુ શું કરો છો?
બાપુ: ભૂતને મારું છું
જીવલો: લો કરો ને વાત, ભૂતે તમારું શું બગાડ્યું?
બાપુ: પાટલુન

.

CLICK FOLLOWING LINK FOR-દીકરીમારીલાડકવાયી- AUDIO:

દીકરી મારી લાડકવાયી

.

New Years 2013-Fireworks Display:


.

PEPSI AND WIFE'S FIGURE

.

5 responses to “દીકરીમારીલાડકવાયી-New Years 2013-Fireworks Display

  1. Firework programme enjoyed. It appeared something different than what you had sent earlier. Thanks.
    Dikri ladakvayi .. maza n aavi.

    Like

  2. દીકરી વિશેનો ઓડીઓ બહુ સુંદર.
    ફાયર વર્કના વિડિઓનો રંગ-બેરંગી નઝરો ખૂબ સુંદર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s