પ્રમુખ સ્વામી મહારાજ-DOG DANCE FREESTYLE

લગ્ન એટલે શું? ધામધૂમથી પોતાની જ સોપારી આપવી

.

એક ટકલુએ કોલર વગરનું ટીશર્ટ પહેરીને તેની પત્નીને પૂછ્યું, કેવો લાગુ છું.
પત્ની: જવા દો ને મારા ભાઈ
ટકલુ: તો પણ તું કહે તો ખરી (ટકલુએ ખુબ જ જીદ કરી એટલે પત્ની)
પત્ની: ફાટેલા મોજામાંથી અંગૂઠો નીકળી આવ્યો હોય તેવા લાગો છો

.

પ્રોફેસર: જયંતી, તું શા માટે કોલેજ આવે છે?
જયંતી જોખમ: વિદ્યા માટે
પ્રોફેસર: તો આજે લેક્ચરમાં તું ઊંઘી કેમ રહ્યો હતો?
જયંતી જોખમ: આજે વિદ્યા નથી આવી સાહેબ!

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

PRAMUKH SWAMI MAHARAJ-પ્રમુખ સ્વામી મહારાજ

.

CLICK FOLLOWING LINK FOR PDF:

PRAMUKH SWAMI MAHARAJ-પ્રમુખ સ્વામી મહારાજ

.

DOG DANCE FREESTYLE:


.

INDIAN WRONG SYSTEMS

.

Advertisements

8 responses to “પ્રમુખ સ્વામી મહારાજ-DOG DANCE FREESTYLE

   • આ સોપારી દેવાનો-લેવાનો લાભ તો મહા ભાગ્યશાળી-મહા પુણ્યશાળીઓનેજ મળતો હોય છે, કેમકે આમાં માત્ર પ્રેમનોજ લેવા-દેવાનો વ્યવહાર કરવાનો હોય છે….

    Like

 1. પ.પૂ. પ્રમુખ સ્વામી માટે મને સવિશેષ માન છે. તેમની વાણી એકદમ સરળ અને નિર્દંભ હોય છે. પ્રણામ.

  Like

  • આજ સુધી તેઓ કોઈ પણ જાતના વિવાદમાં આવ્યા નથી કે બીજી કોઈપણ રીતે કોઈ એમની સામે આંગળી ચીંધી નહિ શકે. એ ભલા અને એમની ભક્તિ ભલી.

   Like

 2. જય શ્રી સ્વામીનારાયણ…. અને નેતા?? સાલ્લાઓ માટે………. શું શબ્દ વાપરવો?? ગાળ લખીશ તો ગાળ નું અપમાન થયું ગણાશે.. જય હો… ૧૦૦ માંથી ૯૯.૯% બેઈમાન……ફિર ભી મેરા ભારત……….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s