SOMETHING TOTALLY DIFFERENT IN THE AMERICA-Typewriter Artist

મોદી અને રાહુલ: અમે આમ આદમીની સમસ્યાઓ જાણવા માંગીએ છીએ
જવાબ: જો તમે ખરેખર આમ આદમીની સમસ્યાઓ જાણવા માંગતા હોવ તો પહેલા લગ્ન કરી લો. બધાની સૌથી મોટી સમસ્યા ત્યાંથી જ શરુ થાય છે

.
એકવાર લગ્નમાં બે સાળીઓએ ભેગી મળીને જીજાજીના બુટ ચોર્યા. એક સાળીએ કહ્યું હું તો 1100 લઈશ. તો બીજીએ કહ્યું હું તો 2100 લઈશ. ત્યાં જ પાછળથી બાપુ બોલ્યા 2310 લઇ લો એમાં Bluetooth અને FM પણ આવે છે

.

ગર્લફ્રેન્ડ: I love you ! Will you marry me?
બોય ફ્રેન્ડ: કોઈ અલગ સ્ટાઈલમાં પ્રપોઝ કરને, આ તો ખુબ જ કોમન થઇ ગયી છે
ગર્લફ્રેન્ડ: તારા શબને અગ્નિદાહ દેવાનો મોકો મારા છોકરાને મળશે?

.

CLICK FOLLOWING LINK FOR PDF:

BRITISH WORDS THAT MEAN SOMETHING TOTALLY DIFFERENT IN THE AMERICA

.

TYPEWRITER ARTIST:


.

MODI SARAKAR SUIT BOOTWALI SARAKAR

.

gfhjjy

.

5 responses to “SOMETHING TOTALLY DIFFERENT IN THE AMERICA-Typewriter Artist

  1. OMG ! OMG ! The typewriter artist is a wonderful young old man . His sprit , his self confidence , his satisfaction , is un matched . His wrk , even not disabled people cannot do . I have seen others typewriter art but this is unique . Every detail of Mona Lisa Painting !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s