Female Child Education in Bihar-Success Story – Leh

ગઈ કાલે તમને મેં “એકલ” સંસ્થાના બે વિડીયો બતાવ્યા. આજે એમની પ્રવૃત્તિના બીજા બે વિડીયો તમારી સમક્ષ મુકું છું જેને લઈને આપને આ સંસ્થાની પ્રવૃત્તિઓની વધુ માહિતીઓ મળશે. આ જોયા પછી તમારો અંતરઆત્મા અંદરથી ધીમા અવાજે તમને કહેશે, હજુ કોઈની રાહ જુવે છે? રાજકીય નેતાઓ આવે તો હરખપદુડા થઈને એમને આવકારો છો….સારો એવો ફાળો આપો છો…તમે કશું પામતા નથી….જો તમે ન્યુજર્સીમાં નહિ હો કે ફંડ માટેના શો જવા કોઈ કારણે અસમર્થ હો  તો કઈ નહિ તો ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે તમારી સ્થિતિ પ્રમાણે દાનનો ચેક તો મોકલી શકો છો.

.

Female Child Education in Bihar:


.

Success Story – Leh:


.
Slide2
.

4 responses to “Female Child Education in Bihar-Success Story – Leh

    • આ એક એવી સંસ્થા છે કે જે થોડા ખર્ચે તદ્દન ગરીબોની સેવા કરે છે. એમને બુલેટ ટ્રેનમાં જવાની જરૂર નથી. બુલેટ ટ્રેનમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે આવવા જવાના થઈને ૨૦૦૦ પૈસાદાર માણસો લાભ લઇ શકે. તેને માટે કરોડો રૂપિયાનું આંધણ વ્યાજબી છે? જે દેશમાં આટલી બધી ગરીબી છે ત્યાં આવો ખોટો ખર્ચો કેવી રીતે પોષાય? તેની જગ્યાએ આવી સંસ્થાઓને એ પૈસાનો વહીવટ દેશના પછાત વિસ્તારમાં કરવા માટે આપ્યા હોય તો કેટલું બધું કામ થાય. દાનત સારી હોવી જોઈએ…સેવા કરવી હોય તો અભિમાન, અહંત્વ જેવી વસ્તુઓ સાઈડમાં મુકવી પડે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s