PAINTINGS ON PAPER- BY SHASHIKANT DHOTRE – LIFE SAVING DOT

જે લોકો “ગેસ” છોડીને નથી કબુલતા કે “ગેસ” તેમણે છોડ્યો છે, એવા લોકોને મોદીજી ગેસની “સબસીડી” છોડવાની સલાહ આપે છે……હદ થઇ ગઈને!

.

સાંતાએ પિત્ઝાનો ઓર્ડર આપ્યો. ડીલીવરી બોયને પૈસા આપીને રવાના કર્યો. ઘરમાં જઈને બોક્સ ખોલ્યું અને સાંતા એકદમ ગુસ્સે થઇ ગયો. તેણે પિત્ઝાવાળાને ફોન કર્યો અને ગુસ્સે થઈને બોલ્યો, તમે આવી બદમાશી કરો છો. તમે પિત્ઝા ડીલીવર કર્યો તેમાં નથી ચીઝ કે નથી ટોપિંગ્સ, ગોળબ્રેડ સિવાય કશું જ નથી
પીત્ઝાવાળો: તમેં કોણ બોલો છો
સાંતા: હું સરદાર સાંતાસીંગ બોલું છું
પીત્ઝાવાળો: તો બરાબર, તમે બોક્સ ઊંધું ખોલ્યું છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

PAINTINGS ON PAPER- BY SHASHIKANT DHOTRE

.

CLICK FOLLOWING LINK FOR PDF:

PAINTINGS ON PAPER- BY SHASHIKANT DHOTRE

.

LIFE SAVING DOT:


.

MAMMI HAMANA RAMADAVA NAHI AAVATI – Resized

.

6 responses to “PAINTINGS ON PAPER- BY SHASHIKANT DHOTRE – LIFE SAVING DOT

  1. અદભૂત ચિત્રકામ છે! આ કામ માટે ચિત્રકારને; અને Sharing માટે તમને પણ અભિનંદન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s