MOSAICULTURE EXHIBITION MONTREAL-VEDIC CHANTING IN WHITE HOUSE

પતિ: તારી રોજ રોજની ફરમાઈશટી કંટાળીને આપઘાત કરવા જાવ છું
પત્ની: એક સારો સફેદ ડ્રેસ લાવી આપતા જજો, બેસણામાં હું શું પહેરીશ?

.

ऑस्ट्रेलिया में ब्रेट ली ने नरेंद्र मोदी के पैर पकड़ लिए और पूछा, इतनी तेज कैसे फेंक लेते हो प्रभू.

.

રાહુલ ગાંધીના સ્વાગતમાં બેન્ડવાજાવાળાઓની ધોલાઈ એટલા માટે કરવામાં આવી કે તેમણે બેન્ડમાં “તુમ તો ઠેરે પરદેશી, સાથ ક્યાં નિભાવોગે” નું ગીત વગાડ્યું હતું

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

MOSAICULTURE EXHIBITION MONTREAL

.

VEDIC CHANTING IN WHITE HOUSE:

ઓબામાને પણ લાગ્યું કે આ સંસ્ક્ત મંત્રોમાં જરૂર અદભુત શક્તિ છે એટલે જ તેમને વ્હાઈટ હાઉસને પવિત્ર કરવા આ મંત્રોનું પઠન કરાવ્યું લાગે છે


.

JINDGI KI TALASH – Resized

.

7 responses to “MOSAICULTURE EXHIBITION MONTREAL-VEDIC CHANTING IN WHITE HOUSE

  1. Americans chanting with exact pronounceations . Simply wonderful . First I thought it was some Indians . A close look and WOW !
    And honestly I have no words to appriciate the hard work resulting in these unbelievable Amazing work with plants .

    Like

    • Rameshbhai it is real. I do not understand after Modiji has played trick while speaking in English(Modi is not fluent in English and same way President Obama gives his speech with the help of electronic equipment and now Modi has started it, so people think Modi can speak fluently in English). This is the difference with Indians and other countries people. German/Chines and lots of other countries leaders speaks in their own language and they keep translator with them. I fail to understand why we Indian people try to speak in English with their friends and relatives?. If you are German and try to speak in English in Germany they will not speak with you in English. We should be proud of our country and our mother tongue.

      Like

      • ભાઈ….. વિપુલ ભાઈ…. આમાં કદાચ….??? ગુજ્જુઓ માટે જ આવું છે.. બાકી મેં ખાસ જોયું છે……મરાથી….. સિંધી….સાઉથ ઈન્ડિયન…પંજાબી etc…. ગમે ત્યારે મળે…. પોતાની માતૃ ભાષા માંજ વાત કરે છે…… પેલી કેહવત છે ને..??? જવા ડો હવે…એ…કેમ કે એમાં….મને સુરતીભાષા મા સારી બોલતા આવડે છે…. પણ બીજી રીતે કહું …. સાંપ ગયા અને લીસોટા રહી ગયા… બાકી તો તમો બધા વિદ્વાન જ છો…….. એટલે પેલી સુરતી મા હું શું કેહવા નો હતો તે સમજી જ ગયા હશો. જય હો. અને જય જય ગરવી ગુજરાત… અને આમ પણ ૧ મેં આવે જ છે… એટલે કવિ નર્મદ નું મારું સહુથી પ્રિય ને બધાને હું સીડી માં ” જીતેગા ગુજરાત” સાઈટ પરથી ડાઉન લોડ કરીને આપું જ છું.. જેથી તેઓ યાદ તો રાખે.. બાકી અહીં સુરત માં “આમલી રાન” જ્યાં કવિ નમર્દ નું ઘર છે ત્યાં પણ ૧૦% ને જ યાદ છે.. અને કક્કો પણ… અરે મારી સાથે જ થયેલું… મારી ડોટર ને અલ્પવિરામ કોમ માટે માર્ક કાપી લીધેલા.. હું પેપર લઈને ટીચર ને મળવા ગયો.. ચર્ચા માં તેમના થી બોલાય ગયું…..તમને પલાખા અને કક્કો આવડે છે? મેં કહ્યું કે હું બોલીશ નહિ પણ આપણે કાગળ માં લખીએ… અને તેમની ભૂલ તો ના નીકળી….. પણ મારા કરતા તેઓ એ વધુ ટાઇમ લીધો…લખવામાં ..મનમાં બોલીને તેઓ એ લખ્યું જયારે મેં તુરંત લખી કાઢ્યો..

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s