SIACHEN AND OUR JAWANS-REUNION

“દિવ્યભાસ્કર” ખુબ જ સારું છાપું છે, ગાંઠીયાનું બધું તેલ શોષી લે છે

.

સવારે હું ઘરેથી નીકળ્યો ત્યારે એક બિલાડી આડી ઉતરી એટલે હું ઉભો રહી ગયો. એ જોઇને બિલાડી બોલી, હવે નખરા કર્યા વગર ચાલતો થાને, તારા તો લગ્ન થઇ ગયા છે, આનાથી વધારે તારું ખરાબ શું થવાનું છે

.

At one point Vijay Mallya had Piles of Cash. Now the Cash has gone and only the Piles remain. This condition is medically called King Fissure!!!

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

PPSX માં વાર લાગશે પણ જોવાની મઝા આવશે.

SIACHEN AND OUR JAWANS

.

CLICK FOLLOWING LINK FOR PDF:

SIACHEN AND OUR JAWANS

.

REUNION:

અમેરીકામાં આ શબ્દ ખુબ જ પ્રચલિત છે કારણ કે પોતાના ફેમિલીને કોઈ ઓળખાતા જ નથી. એ વાત જવાદો આ વાત છે ભારત-પાકિસ્તાનનાં ભાગલા પછી વિખુટા પડેલા બે મિત્રોની. આજે પોતાના લાભ માટે વગર કારણે નિર્દોષ પ્રજાનાં લોહીની નદીઓ વહેવડાવનાર બંને દેશોની (શોલેના ડાયલોગ પ્રમાણે) “હીજડો કી ફોજ”ને માટે સમજવા જેવી વાત છે. વોટ માટે બધા સેક્યુલર હોવાના દાવો કરે છે. આ નાપાક નેતાઓ કરતા બે યુવાન પૌત્રી અને પૌત્ર કેટલા ઉમદા વિચારો ધરાવે છે તે જોવું જોઈએ.


.

BUDHDHE KE ACHCHHE DIN AA GAYE – Resized

આ ગોરીનો હાથ ખભા પર પડ્યો ત્યારથી આ કાકો અઠવાડિયા સુધી નાહ્યો નથી, કપડા તો ફાટે ત્યાં સુધી બદલવાનો નથી.

.

Advertisements

7 responses to “SIACHEN AND OUR JAWANS-REUNION

 1. OMG ! Our JAWANS stay in such condition ! They deserve so much appreciation that we have no words to describe their work and the way they sacrifice . Living among snow , snow and snow all around and nothing else for miles and miles is not easy . Imagine what hazard snow can do in that temperature , that touching bare hand even for 15 seconds is can cause such a havoc . Salute them for their himmat , and patience .

  Like

  • ઇન્દિરાબેન, હું કોઈ પક્ષની તરફેણ નથી કરતો પણ આ બધા નાલાયક નેતાઓએ આપણા જવાનો સાથે કેટલી નીચતા કરી હતી તે જાણો છો? કારગીલમાં ભાજપાનાં નેતાઓએ હજારો જવાનોને મોતના મુખમાં ધકેલી દીધા હતા, તેમના માટેના બુલેટપ્રૂફ બખ્તરોમાં પૈસા ખાઈને હલકી કક્ષાના મટીરીયલની ખરીદી કરી હતી. એ વાત તો જવાદો એમના કોફીનની ખરીદીમાં પણ લાંચ લઈને હલકો માલ ખરીદ્યો હતો. મોદીજી/સોનિયા/મુલાયમ/લાલુ બધા એક જ થાળીમાં ખાનારા છે.

   Like

 2. આજેજ સમાચાર જોયા, રાયપુરમાં નક્ષલવાદીઓએ પોલીસોને મારી નાંખ્યા અને એના અંતિમ સંસ્કાર માટેના રૂ.૧૦,૦૦૦/- એ પોલીસના સગા પાસેથી પોલીસ ઓફીસે પાછા માંગ્યા…. આવી છે આપણી સીસ્ટમ…..

  Like

  • ૫૬”ની છાતીઓવાળાનાં પક્ષના રાજ્યમાં આવી હાલત હોય તો માયાવતી,મુલાયમ, આલું અને લાલુને ત્યાં કેવી હાલત હશે? જયારે માણસ કોઈ સામે આંગળી ચિંધે ત્યારે બીજી ત્રણ આંગળીઓ તેના તરફ તકાયેલી છે તેનું ધ્યાન રાખવું જોઈએ. બેશરમીની હદ તો ત્યારે થઇ કે વિદેશ રાજ્યમંત્રી વી.કે.સિંગને આ માટે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે આ તો કલેરીકલ મિસ્ટેક છે અને એવું તો થાય. એ સુધારી લેવામાં આવશે. કારગીલમાં એન.ડી.એ.નાં રાજમાં એન.ડી.એ.ની ભૂલ ને લઈને આપણા ઘણા સૈનિકો માર્યા ગયા હતા….એ પણ એન.ડી.એ.નાં લોકોનો તે સમયે બરાબર માનસિક વિકાસ નહિ થયો એટલે થયું અને એ તો ચાલ્યા કરે એવો જવાબ વી.કે.સિંગ આપે તો નવાઈ નહિ. મોદી મોટી મોટી વાતો કરતા હતા ત્યારે મને પણ તેમના માટે ગર્વ હતો….ગઈ કાલે કાશ્મીરમાં ડી.જી.પી. ની ઓફીસ સામે પાકિસ્તાનના ધ્વજ સાથે દેખાવો થયા તે માટે ભાજપના પ્રવક્તાઓએ કહ્યું અમે વિરોધ નોંધાવીશું. હા, મારા ભાઈ ૫૬ ઇંચની છાતી પર પાકિસ્તાનનો ધ્વજ મુકીને વિરોધ કરવા જજો. બેશરમ લોકોને આવું બોલતા શરમ નથી આવતી. એમ નથી કહેતા કે પી.ડી.પી.જોડેની સરકારનું ગઠબંધન તોડી નાખીશું. સત્તા માટેની એમની ભૂખ પણ ગજબની છે.

   Like

 3. વળી બીજી વાત.. વિધાનસભા અને પછી લોકસભાની ચૂંટણી માટે સુભાષચન્દ્ર બોઝનો મુદ્દો સરકારે તૈયાર જ રાખ્યો છે..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s