3D PAINTINGS ON THE STREET BY EDGAR MULLER-ICE RAIN AT NAROL-AHMEDABAD

એન્જિનિયરિંગ કોલેજનું ફોર્મ ભરતા એક વિદ્યાર્થીએ પાસે ઉભેલા ચોકીદાર ને પૂછ્યું, “આ કોલેજ કેવી છે?”. ચોકીદારે જવાબ આપ્યો, ખુબ જ સારી છે, હું પણ અહિયાંથી જ એન્જીનીયર થયો છું!

.

જાડી અને કાળી ટીચર: છોકરાઓ મરઘી આપણને શું આપે છે?
છોકરાઓ: ઈંડા
જાડી અને કાળી ટીચર: ખુબ સરસ, હવે કહો ગાય આપણને શું આપે છે?
છોકરાઓ: દૂધ
જાડી અને કાળી ટીચર: શાબાસ, હવે કહો ભેંસ આપણને શું આપે છે?
છોકરાઓ: હોમવર્ક

.

ટીચર: આઈ લવ યુ શબ્દની શોધ ક્યાં દેશમાં થઇ?
વિદ્યાર્થી: ચાઈનામાં સર
ટીચર: કેવી રીતે?
વિદ્યાર્થી: એના માં તમામ ગુણો ચાઈનાનાં છે. જેવા કે નાં કોઈ ગેરંટી, નાં કોઈ વોરંટી, ચાલે તો લાઈફ ટાઈમ નહિ તો પાર્ટટાઈમ

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

3D PAINTINGS ON THE STREET BY EDGAR MULLER

.

ICE RAIN AT NAROL-AHMEDABAD:


.

INDIAN STYLE RECYCLING

.

7 responses to “3D PAINTINGS ON THE STREET BY EDGAR MULLER-ICE RAIN AT NAROL-AHMEDABAD

  1. Can’t overlook our recycling . It is not surprising . We especially old Indians are like that . Kai pan fekvanu nahi . I don’t know wether to appreciate or criticize this habit of our Indians in general . And that is why there is so much Kachara in our homes . In States there is too much fenkwanu .

    Like

    • વિમલાબેન, આમ કોઈ કોઈ વાર કોમેન્ટ આપતા રહો તો મને પણ ખબર પડે કે લોકોને ગમે છે કે નહિ? ખરાબ હોય તો પણ ખરાબ લખજો. કોઈ વાંધો નથી, એ હકીકતમાં સારા માટે જ હોય છે.

      Like

  2. જાડી કાળી ટીચરની જોક બહુ સરસ છે. રીસાઈકલીંગની વાત પણ સત્ય છે. વીડિયો પણ સરસ છે,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s