HOT AIR BALLOON FESTIVAL-AMAZING VIDEO OF RICE CULTIVATION

“મરચા પુરુષ જાતિ છે”, તીખા ગમે તેટલા હોય, પણ બૈરા ચીરી નાખે છે. જયારે “જલેબી એ સ્ત્રી જાતિ છે”, વાંકી ચુકી ગમે તેટલી હોય, પણ મીઠી હોય છે

.

વિકાસ કોને કહેવાય? કરોડો રૂપિયાની IPL તે દેશમાં રમાય છે જે દેશમાં કરોડો BPL(below poverty line) વસતા હોય છે. કરોડો લોકોને માથે છત(ઘર) નથી ત્યાં બુલેટ ટ્રેનની લાવવાની વાતો થાય છે.

.

પત્ની(ગુસ્સામાં): હું ઘર છોડીને જાઉં છું
પતિ: સારું તો હું નિર્મલબાબા પાસે જાઉં છું
પત્ની(હસતા હસતા): કેમ? મને પાછી લાવવા માટે પ્રાર્થના કરવા?
પતિ: નાં, એમને બતાવવા જાઉં છું કે કૃપા આવવી શરુ થઇ ગઈ છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

HOT AIR BALLOON FESTIVAL

.

AMAZING VIDEO OF RICE CULTIVATION:


.

CONTROL YOUR MIND-

.

4 responses to “HOT AIR BALLOON FESTIVAL-AMAZING VIDEO OF RICE CULTIVATION

  1. જયારે “જલેબી એ સ્ત્રી જાતિ છે”, વાંકી ચુકી ગમે તેટલી હોય, પણ મીઠી હોય છે….કે જેને પુરુષ ક્યારેય ઉકેલી શકતો નથી…

    Like

    • કોઈ પુરુષે ઉકેલવાનો પ્રયત્ન પણ નહિ કરવાનો, નહિ તો આખી જિંદગી એમાં ને એમાં જ ગુચવાઈ જશે. પતંગનાં માંજાની ગુંચની જેમ.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s