રામ મંદિર અને રામરાજ્ય

Untitled – Resized

.

JIS NE MAA-BAAP KO RAKHA

.

gkhkhkjj – Resized

.

MODI MAGIC

.

Advertisements

9 responses to “રામ મંદિર અને રામરાજ્ય

 1. નિર્વાવાદિત છે; લોકોનો મોહભંગ થઇ ગયો છે. મોદીનો ઉલ્લેખ પણ લોકોને કેજરીની જેમ જ irritate કરે છે! નવી નેતાગીરીની તલાશ છે!

  Like

  • હિમાંશુભાઈ, મને ખબર છે કે તમે મોદીના હનુમાન ભક્ત હતા કહું તો ચાલે. ત્યારે ભૂલેચુકે હું મોદી વિષે કઈ લખું તો તમે તેનો વિરોધ કરતા. છેલ્લા થોડા વખતથી મારું ઓબ્સર્વેશન છે કે તમારી અને તમારી જેમ બીજા ઘણાની આશા ઠગારી નીકળી. હું મોદી કે કોઈનો પક્ષ નથી લેતો કે વિરોધી પણ નથી. મારે બંને પક્ષના વાચકો છે એટલે તટસ્થ રીતે રજૂઆત કરવી પડે અને કરું છું. હાલની પરિસ્થિતિમાં મોદી સિવાય કોઈ સારો નેતા દેખાતો નથી. કેજરીવાલ અને “આપ” પાર્ટી એમના કરતા ઘણી સારી લાગે છે અને ચોક્ખી પણ છે. પણ એમની સામે ઉદ્યોગપતિઓની અને મીડિયાની લોબી પુષ્કળ પૈસા ખર્ચે છે. એમની નાની નાની ભૂલોને મોટું સ્વરૂપ આપીને ફેલાવવામાં આવે છે. બાકી દિલ્હીની ચુંટણી પહેલા તો એમને ૪૯ દિવસમાં કશું કર્યું જ નહતું એવી કાગારોળ કરવામાં આવી હતી. શું દિલ્હીની પ્રજા મૂર્ખી હતી કે આટલી બધી સીટો આપી? “આપ”માં પણ બધા દુધે ધોયેલા નથી. ગામ ત્યાં ઉકરડો હોય એ સ્વાભાવિક છે.પૈસા વગર કોઈપણ પક્ષ કોઈપણ દેશમાં ચાલે નહિ એટલે “આપ”ને પણ ફંડ તો મળતું જ હશે. મોદી પાસે ભપકો કરવા માટે એકદમ સોલીડ મીડિયા વિભાગ અને તેને બેક અપ કરવા માટેની ટીમ છે. બાકી ૫૦% ભાજપાનાં નેતાઓ/પ્રધાનો હોશિયાર નથી અને કરપ્ટ છે. જે સારા છે તેમને હાંસિયામાં ધકેલી દીધા છે. “આપે” હાલમાં જે થોડા લોકોને બહાર કાઢ્યા એ ઘણું જ સારું કર્યું. પ્રશાંતભૂષણનાં કાશ્મીર અને બીજા નિવેદનો પાર્ટીની ઈમેજ બગાડતા હતા. કેજરીવાલ પણ જાણે છે કે લોઢાથી જ લોઢું કપાય. એટલે સિદ્ધાંતોને ઘણીવાર સાઈડમાં મુક્યા છે. પહેલાની ભૂલો સુધારવાની કોશિશો કરે છે. મોદી અને કેજરીવાલ આજના બીજા બધા નેતાઓ કરતા ચોક્કસ સારા છે. મોદીને પોતાની ઈમેજની પડી છે. બાકી ફ્રાંસ પાસે મોદીએ ફક્ત ફાયટર વિમાનોનો સોદો કર્યો અને “મેંક ઇન ઇન્ડિયા” નાં સિધ્ધાંતને કોરે મૂકી દીધો. પહેલા તેનું ઉત્પાદન ભારતમાં કરવાની ટેકનોલોજી આપવાનની શરત હતી અને સોદો ૧૦૦૦૦ કરોડનો હતો અને આજે ઉત્પાદન કરવાની ટેકનોલોજી વગર ૨૦૦૦૦ કરોડનો થઇ ગયો. “દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”.

   Like

 2. Bhai…….Bhai. sache J ..Loko Murkha banya chhe.. aa sarkar thipan. Je apexao hati……. ohhhh. ane Haa. maru pan mantvya aej chhe ke…….. Make IN India.. hoy to…………. aaa Fighter ahin J banavana hoy ne?? assemble karvana hoy ne?? Shu Kaam 20.000 karod ni Pattar khandi..Bhartiyo na Lohi Pasina ni kamayi na..? kya Namo ni niche Relo aavvano chhe aama?? koi bi sarkar hoy teo Potanu j juve chhe…. PM banya pachhi.. Ketala Kalak…Hour… Bharat ma Rahya chhe?? je aam Fly karya j kare chhe te? saalu Parsiddhi ni pan had hoy have to!! darek jagya ae melavda ma pan…. private samarmbho ma pan BJP na Banners …Tea Cup… T shirt.Topi…… ohh.. sallu.. Surat ma pan ketlu!!!!! hari om..Hari om… ane Modi na Suit mate to…… bija di na Papers ma J aavelu ke….. je aa Bid kari chhe teo…… ane Bija Diamonds wala. ke Bija Uddhoygpatio…. pan kai Dudhe dhoyela nathi…. teo na Bija dhandha chhe tene Nazar Andaz karva aava Gatkada karya kare chhe.. teo ni Kaaryo ni Kundali…. bija di na Paper ma aaveli j hati.. Jay Ho.. 100 mese 99% Be Imaan……… Phir bhi mera Bharat Mahaan!!

  Like

 3. આમ આદમી પાર્ટીનું સ્વરૂપ હજી વિસ્તૃતીકરણ માંગે છે..એને વિકસવાનું બાકી છે ત્યારે..એને ફજેત કરવા અને તોડવા માટે ચાલુ શાસક પક્ષ પણ સક્રિય હોય તો નવાઈ નહિ..!

  Like

  • શાસક પક્ષ સક્રીય જ છે કારણ કે મોદીજી જેવા નેતાએ દિલ્હીની ચુંટણી જીતવા માટે કેજરીવાલ માટે ખુબ જ હીન કક્ષાની ભાષાનો પ્રયોગ કર્યો હતો તે દિલ્હીના લોકોને ન ગમ્યું. હકીકતમાં એને લઈને લોકોમાં મોદી પ્રત્યે ખુબ જ ગુસ્સો હતો. નહિ લોકસભામાં દિલ્હીની બધી સીટો આટલા બધા માર્જીનથી જીતાડી આપી અને એવું તો શું થઇ ગયું કે ૭૦ માંથી ફક્ત ૩ સીટો જ મળી. મારા હિસાબે મોદીની હીન કક્ષાની ભાષાને લઈને ભાજપાનો ભૂંડો પરાજયય થયો. પણ બિલાડીને ઘંટો કોણ બાંધે? મોદીનું નામ કોણ લઇ શકે?

   Like

 4. Who thinks, does not vote and who votes do not think.See lecture and present position. Wait for 5 years and it will be same again !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s