બે મિત્રો વીસ વર્ષ પછી મળ્યા-How to board a moving train

બહેનોને અગત્યની સુચના: કુંભ મેળો નજીક આવી રહ્યો છે. સાધુઓની સંખ્યા દર વરસે વધતી જાય છે. થોડો વખત પતિને પરેશાન કરવાનું બંધ રાખો અને પતિને પ્યારથી સંભાળો. નહિ તો કુંભ મેળામાં સાધુ થઇ જશે અને તમને નોકરની તકલીફ પડશે – ઉજ્જૈને મહાનગરપાલિકા

.

પતિ: હું તારે માટે સાડીઓ લાવીશ, ઘરેણા ખરીદીશ અને તને દુનિયાની સફરે લઇ જઈશ
પત્ની: “ચલ હટ, મોદી કે કેજરીવાલને સાંભળીને આવ્યો લાગે છે”, હું કઈ તારા જેવી બેવકૂફ નથી કે કોઈ કઈ કહે એટલે સાચું માની લઉં. થોડું પોતાનું મગજ તો ચલાવ!

.

બાપ છોકરાઓનું મુખ જોવાની અંતિમ ઈચ્છા સાથે છેલ્લા શ્વાસ લેતો હતો ત્યારે પરદેશમાં રહેતા મોટા છોકરાએ નાના ભાઈને કહ્યું,”આ વખતે તું જા, “માં” વખતે હું જઈશ

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO:

BE MITRO VISH VASHE MALYA-બે મિત્રો વીસ વર્ષ પછી મળ્યા

.

Energy Saving Train from China “How to board a moving train”:

ચાયના એક એવી ડિઝાઈનની ટ્રેન બનાવવામાં પ્રયત્ન કરી રહ્યું છે જેમાં ટ્રેન રેલવે સ્ટેશન પર નહિ ઉભી રહે પરંતુ એ ડબ્બો જ ટ્રેનમાં જોડાઈ જશે. તે જ વખતે ટ્રેનમાંનો એક ડબ્બો ઉતારનારા પેસંજર સાથે સ્ટેશન પર છૂટો પડી જશે. આપણે તો હજુ બુલેટ ટ્રેન માટે ફાંફાં મારી રહ્યા છીએ.


.

BODY PAINTING OF PARROT

.

6 responses to “બે મિત્રો વીસ વર્ષ પછી મળ્યા-How to board a moving train

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s