BEAUTIFUL AUTUMN OF AMERICA-Dekh Le-देख ले

આલિયા ભટ્ટ જો વિજય માલિયાનાં છોકરા જોડે પરણે તો તેનું નામ થઇ જાય “આલિયા માલિયા”, છોકરો જન્મે તેનું નામ “ધમાલિયા” અને દાદાનું નામ “દેવાળિયા”

.

એક સ્ત્રી બનીઠનીને ડેન્ટીસને ત્યાં ગઈ.
સ્ત્રી: દાકતર સાહેબ, દાંત દુખે છે અને તે ફક્ત દસ મીનીટમાં દાંત કાઢવાનો છે. કોઈ એનેસ્થેસીયા, પેઈનકીલર કે બેહોશીની જરૂર નથી. થોડું ઘણું દર્દ થશે પણ વાંધો નથી. મારે એક પાર્ટીમાં જવાનું છે.
ડોક્ટર: કમાલ છે, તમે ગજબની હિંમતવાળા મહિલા છો. ખુરસી પર બેસો અને કયો દાંત દુઃખે છે તે બતાવો.
સ્ત્રી(પોતાના પતીને): મારું ડાચું શું જુવો છો. બેસી જાવ ખુરશી પર અને કયો દાંત દુઃખે છે તે ડોકટરને બતાવો

.

સમોસાવાળાએ બે નંગ સમોસાનો ભાવ ૩૦ રૂપિયા કરી નાખ્યો. ભાવ વધારવાનું કારણ પૂછ્યું તો તેણે જવાબ આપ્યો, ૨૦ રૂપીયા તો એનો ભાવ છે અને ૧૦ રૂપીયાની સબસીડી તમારા ખાતામાં જમા થઇ જશે( સરકાર બધાને આવું શીખવે છે)

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

BEAUTIFUL AUTUMN OF AMERICA

.

Dekh Le-देख ले:


.

AMADAVADI PANIPURIVALA

.

4 responses to “BEAUTIFUL AUTUMN OF AMERICA-Dekh Le-देख ले

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s