BABY BIRDS PHOTOGRAPHY-Awesome People and Amazing Animals

પત્ની: સોનાની ચેન ક્યારે અપાવશો?
પતિ: તું જયારે ચેનથી સુવા દેશે ત્યારે

.

એક ભાઈની પત્ની શંકાશીલ સ્વભાવની હતી. એક દિવસ તેણે ઓફિસમાંથી ફોન કર્યો
પત્ની: ક્યા છો?
પતિ: ઘરે
પત્ની: મિક્ષ્ચર ચાલુ કરો. એટલે પતિએ મિક્સચર ચાલુ કરીને ઘર.ર.ર. અવાજ સંભળાવ્યો. આવું તેણે પાંચ-છ વાર કર્યું અને પતિ મિક્ષચરનો અવાજ સંભળાવતો હતો. એક દિવસ તે ફોન કરવાની જગ્યાએ જાતે જ ઘરે આવી. પતિ ઘરમાં ન હતો. એટલે તેણે છોકરાને પૂછ્યું કે પપ્પા કયા ગયા?
છોકરો: એ તો મિક્ષચર લઈને બહાર ગયા છે!

.

થોડા દિવસ પહેલા પત્નીએ મને કહ્યું કે દારુ પીધાવગર પણ અમીતાભ બચ્ચન દારૂડીયાની એક્શન કેટલી જોરદાર કરે છે. મેં મનમાં ને મનમાં જ કહ્યું, દારુ પીધા વગર દારૂડીયાની એક્શન કરવા કરતા તો દારુ પીને ઘરે ગયા બાદ દારુ નથી પીધોની એકટીંગ કરાવી ખુબ જ મુશ્કેલ છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

ADORABLE EXAMPLES OF BABY BIRDS PHOTOGRAPHY

.

Awesome People and Amazing Animals:


.

NENO'S YOUNGER SISTER

.

4 responses to “BABY BIRDS PHOTOGRAPHY-Awesome People and Amazing Animals

Leave a comment