THE INDIAN SALES GIRL THROUGH THE EYES OF “ WASHINGTON POST-Indian Royal Wedding — Most lavish since Independence

કાર સલમાન નહિ પરંતુ તેનો ડ્રાઈવર ચલાવતો હતો તે નક્કી કરતા ન્યાયાલયને તેર વરસ લાગી ગયા. પ્રભુ ધન્ય છે કે પૈસામાં એટલી તાકાત નથી, નહિ તો કાળીયાર હરણ જાતેજ જજ સાહેબ સામે આવીને કહે તે કે, જજ સાહેબ, મારો શિકાર નહોતો કરવામાં આવ્યો, મેં જાતે જ આત્મહત્યા કરી હતી

.

આ વખતે બધા લોકોએ કોઈને અપ્રીલફૂલ નહિ બનાવ્યા કારણ કે એમણે પહેલેથી જ મોદી/કેજરીવાલની દુકાનમાંથી પાંચ વર્ષનું એપ્રિલફૂલનું રીચાર્જ કરાવી નાખ્યું હતું

.

એક ૫૫ વર્ષની સ્ત્રીને હાર્ટએટેક આવ્યો. તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી અને બચવાની કોઈ આશા ન હતી. ત્યાં જ તેને સપનામાં ભગવાને દર્શન આપ્યા. પેલી સ્ત્રીએ ભગવાનને પૂછ્યું કે મારી આયુષ્ય રેખા પૂરી થઇ ગઈ લાગે છે.
ભગવાન: નાં, નાં તારું આયુષ્ય લાંબુ છે અને તું ૩૫ વર્ષ વધુ જીવવાની છે. એટલે પેલી સ્ત્રીએ એ જ હોસ્પિટલમાં ચહેરાની અને બીજી સર્જરી કરાવીને એકદમ યુવાન બની ગઈ. હોસ્પિટલમાંથી છૂટી થઈને તે ટેક્સી પકડવા રસ્તો ક્રોસ કરતી હતી ત્યાં તેને એકસીડન્ટ થયો અને મરી ગઈ. ભગવાન પાસે ગઈ ત્યારે તેણે ભગવાનને પૂછ્યું કે તમે તો મને હજુ ૩૫ વરસ વધુ જીવવાની છે એવું કહ્યું હતું, તો પછી કેમ ઉપાડી કેમ લીધી?
ભગવાન: મેં તને ઓળખી નહિ

.

CLICK FOLLOWING LINK FOR PDF:

THE INDIAN SALES GIRL THROUGH THE EYES OF “ WASHINGTON POST

.

Indian Royal Wedding — Most lavish since Independence:

Rupa Jha reports for the weekly news slot ‘Our World’ (BBCNews24) on an Indian Royal Wedding that is set to be the most lavish since Indian Independence in 1947. Prince Jaideepsinh Jadeja of Rajkot, the Crown Prince of Rajkot, Gujerat, marries Princess Shivatmika Kumari of Dungarpur at Bangalore Palace, Bangalore (Bengaluru), the State Capital of Karnataka.The six hundred guests include the cream of India’s royalty. Celebrations last for a week.

.

FREEDOM FOR GENTS BY A JUDGE

.

8 responses to “THE INDIAN SALES GIRL THROUGH THE EYES OF “ WASHINGTON POST-Indian Royal Wedding — Most lavish since Independence

  1. “કાર સલમાન નહિ પરંતુ તેનો ડ્રાઈવર ચલાવતો હતો તે નક્કી કરતા ન્યાયાલયને તેર વરસ લાગી ગયા. પ્રભુ ધન્ય છે કે પૈસામાં એટલી તાકાત નથી, નહિ તો કાળીયાર હરણ જાતેજ જજ સાહેબ સામે આવીને કહે તે કે, જજ સાહેબ, મારો શિકાર નહોતો કરવામાં આવ્યો, મેં જાતે જ આત્મહત્યા કરી હતી”
    ન્યાય પ્રક્રિયા આપણી અનન્ય વખાણવી!!!! કે….???
    રાજવી લગ્ન માણ્યા, રાજકોટયા હોવાનો ગર્વા થયો; આભાર.

    Like

  2. Recently there was news that one legal matter decided after 138 years…Incredible Bharat.
    Read about marriage ceremony in Rajkot but saw some part of it through you, Vipulbhai. Thanks.

    Like

  3. ભારતીય સેલ્સ ગર્લનો ઈંટરવ્યુ વાંચ્યો. બહુ સરસ છે.
    જોક્સ પણ સરસ છે.

    રાજવી લગ્ન માણ્યાં, પણ કરોડો રૂપીયા ખર્ચનારા રાજવીએ કેટલી રકમ કોઈ વૃધ્ધાશ્રમ કે અનાથ આશ્રમોને આપી કે કોઈ હોસ્પિટલોમાં આપી તેની વિગતો નથી…….આમ કેમ..કે પછી…બાવાજીનો ઠેંગો.. કે પછી આવી રકમો આપે તો પછી રસ ન લાગે એટલે કોઈ આવો વીડિયો ન ઉતારે…..???

    Like

    • મનસુખલાલ, મારા જાણવા મુજબ ગુજરાતના થોડા રાજવીઓમાં આ એક સારું અને ખાનદાન કુટુંબ છે અને દાન કરતા આવ્યા છે એટલે કર્યું જ હશે

      Like

  4. Hi vipulbhai

    It is indeed a greatest. Royal wedding, worth watching great pomp and what not. All silver, diamond and gold studed ornaments and outfits. Some are really blessed to born with platinum spoon. Handsome groom and prettiest royal bride are SUPURB. God may bless both. Very good video. Thanks

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s