આનું નામ પ્રેમ(ઓડિયો)-FANTASTIC EXPERIENCE BY AIRPANO

યમરાજ: ચિત્રગુપ્ત એક એવું મશીન બનાવો કે કોઈ જુઠું બોલે તો તરત ખબર પડી જાય
ચિત્રગુપ્ત: જેવી આપની આજ્ઞા. ચિત્રગુપ્તે એક ઘંટ બનાવ્યો જે કોઈ જુઠું બોલે એટલે તરત વાગવા માંડે. પહેલે દિવસે થોડી થોડી વારે ઘંટ વાગવા માંડ્યો….બીજે દિવસે ઘંટ જોર જોરમાં ….ટન… ટન…. ટન… ટન વાગવા માંડ્યો.
યમરાજ: ચિત્રગુપ્ત, આ બધું શું થઇ રહ્યું છે? પહેલા ધીમે ધીમે ઘંટ વાગતો હતો….પછી એકદમ જોર જોરમાં ઘંટ વાગવા માંડ્યો?
ચિત્રગુપ્ત: પ્રભુ, પહેલે દિવસે કેજરીવાલ ભાષણ કરતા હતા અને બીજે દિવસે વિદેશથી આવીને મોદી ભાષણ કરતા હતા એટલે
યમરાજ: પણ ચૂંટણી વખતે તો કેજરીવાલ અને મોદીએ કેટલા વચનો આપ્યા હતા. આજે “આપ”ની હાલત જુવો અને મોદીજી દરેકના ખાતામાં વિદેશથી કાળું નાણુ લાવી પંદર લાખ જમા કરવાના હતા તેમાં પંદર પૈસા પણ જમા નથી થયા અને ઊલટું જે કઈ ગરીબો પાસે હતું તે “જનધન” યોજનામાં લઇ ગયા. મુલાયમના ભત્રીજાના વિવાહમાં ગયા જ્યાં કાળા નાણાનો ૧૦૦ કરોડનો ખર્ચો ચાંદલામાં જોયો છતાં મુલાયમને પકડ્યા નહિ.
ચિત્રગુપ્ત: પ્રભુ, ભારતની પ્રજા ભલી-ભોળી છે. કોઈ બે શબ્દ કહે એટલે માની જાય. ઇન્દિરાબેને પહેલા ઝુકાવ્યા, હવે મોદી અને કેજરીવાલ ઝુકાવે છે. “भारतकी प्रजा बेबश है, उसे कोई ज़ुकानेवाला चाहिए”

.
આલિયા ભટ્ટ(વરુણને): ચાલ આપણે પિક્ચર જોવા જઈએ
વરુણ: મારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે
આલિયા ભટ્ટ: કેન્સલ કરાવી દે અને કહી દે કે હું સીક છું

.

CLICK FOLLOWING LINK FOR AUDIO CLIP(GUJARATI):

આનું નામ પ્રેમ

.

FANTASTIC EXPERIENCE BY AIRPANO:


.

સુખી લગ્નજીવનનું રહસ્ય!

.

4 responses to “આનું નામ પ્રેમ(ઓડિયો)-FANTASTIC EXPERIENCE BY AIRPANO

 1. Vipulbhai,
  We like your uploads in Surti Undhiyu.
  We are planning to be in New Jersey during July in this year. Can I have your contact number and address? I wish to meet you and share old memories.
  Regards.
  M.M. Shah ( Ex. SMPS ).

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s