ADORABLE ANIMAL ODD COUPLES-BETIYAAN-बेटिया

સો મીટરની રેસમાં આલિયા ભટ્ટે ભાગ લીધો. બધા લાઈનમાં ઉભા હતા અને રેફરીએ કહ્યું 1,2,3 GO…આલિયા ભટ્ટ ત્યાં જ ઉભી રહી એટલે રેફરીએ કહ્યું તમે કેમ દોડતા નથી

આલિયા ભટ્ટ: મારો નંબર તો ચોથો છે

.
एक किसानका मोदीजी के नाम संदेश
अब मैं राशन कि कतारोंमें नजर आता हुं, अपने खेतों से बिछडने कि सजा पाता हुं ।
ईतनी मंहगाईके बाजारसे कुछ लाता हुं, अपने बच्चों में ऊसे बांटके शरमाता हुं।
कोई चादर समझके खिंच न ले मुझसे खलि, मैं कफन ओढके फुटपाथ पे सो जाता हुं।

.
સવાર સવારમાં પત્ની નાસ્તા માટે પુછવા આવી એટલે મેં કહ્યું બનાવી દે. ત્યાં જ તે અટકીને પુછવા મંડી આ અટલબિહારી બાજપાઈએ એવું તો શું કામ કર્યું કે “ભારતરત્ન”નો ખિતાબ આપ્યો? મેં કહ્યું, તેમણે લગ્ન નહોતા કર્યા એટલે! બસ, ત્યાર પછી નથી “ચા” આવી કે નથી “નાસ્તો” આવ્યો!(મહેરબાની કરીને તમારી પત્નીને આ વાત કરશો નહિ, નહિ તો મારા જેવી હાલત થશે)

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

ADORABLE ANIMAL ODD COUPLES

.

CLICK FOLLOWING LINK FOR PDF:

ADORABLE ANIMAL ODD COUPLES

.

BETIYAAN-बेटिया:


.

કેનેડાની સીટીઝનશીપ લેવા માટે લોકો કેવા લગ્ન કરે છે તેનો આ દાખલો છે:

GET CITIZENSHIP OF CANADA

.

4 responses to “ADORABLE ANIMAL ODD COUPLES-BETIYAAN-बेटिया

  1. પત્ની સાથે શું, કેમ અને ક્યારે બોલવું એની સાવચેત રહેવાની tip આપવા બદલ આભાર….મને તો ખરીજ, બીજા બધાને પણ બહુ કામ લાગશે….

    અહીં અમારે લોસ એન્જલસમાં છેલ્લા ૧૦ વર્ષથી એટલા બધા મકાઈના ખેતરો, સ્ટ્રોબેરીના ખેતરો, શાકભાજીના ખેતરો અને બધીજ ગાયોના બધાજ તબેલા નીકળી ગયા અને મકાનો બની ગયા છે અને હજી બનતાંજ રહે છે…. આ બધા ખેડુતો અને તબેલાવાળાઓ, જેમને પૈસા મળ્યા હશે તે હમણાં તો રાજી થશે પણ ૨-૪ વર્ષ પછી, એ નહીં તો એમના વારસદારોની તમે લખ્યા મુજબના ખેડુત જેવી હાલત થવાની…અહીં તો ફુટપાથ ઉપર પણ સુવાની સગવડ નહીં મલે……

    ફોટાઓ સરસ છે….લંકાની લાડી અને ઘોઘાનો વર….

    Like

  2. Pl. change the caption. It should be odd but close friends. ( In nature they are enemies but not ).Good photos, if real in nature life.
    Javdo ava gandaoni, Chhapam vanchelu chheke brother sister makes show as husband and wife?????

    Like

  3. આજે even couple એક દિવસ ટકતા નથી ત્યાં odd coupleમાંથી પ્રેરણા મેળવવી જોઈએ….!

    Like

    • ધીરેનભાઈ, તમારે ત્યાં રાતના અઢી વાગ્યા હશે. રાતપાળી કરો છો કે શું?

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s