12 responses to “હાર્યા પર પાટુ આનું નામ – ભારતીય ક્રિકેટ ટીમના જોક્સ

 1. ક્રિકેટનું ગાંડપણ આખા દેશમાં ફરી વળ્યું હતું. સાત મેચમાં ઢોલ નગારાં વાગ્યાં .આઠમી સેમી ફાઈનલ મેચ જીતે એ માટે હવનો અને યજ્ઞો કરી બ્રાહ્મણો ફાવી ગયા . ટી.વી.ઉપર જુના ખેલાડીઓને પણ અવનવી અટકળો અને ખોટી આશાઓની ચર્ચાઓ કરવાનું કામ મળી ગયું હતું . એ બધું હવે હવાઈ ગયું.!સૌ સૌના સ્થાને કામે લાગી ગયા ! દેશમા ક્રિકેટનો તાવ હતો એ ઉતરી ગયો.

  Liked by 1 person

  • આ તો બધું ટી.વી.વાળાઓનું માર્કેટિંગ છે. કોઈ ન્યુઝ નાં હોય તો દુકાન તો ચલાવવી પડે ને એટલે ક્રિકેટ પર જોર મારે. વાંદરાને દારુ પીવડાવવાનું કામ આ લોકો કરે છે. હકીકતમાં આ વસ્તુ દરેક દેશમાં થાય છે. અમેરિકામાં સુપરબોલ કે બાસ્કેટ બોલમાં આવું જ થાય છે અને ઓનલાઈન બ્લેકમાં ટીકીટો ખુલ્લે આમ મળે છે જેને અહીના લોકો પ્રોફેસનલ એપ્રોચ કે ઓપેન માર્કેટ જેવું રૂપાળું નામ આપે છે. આજ વસ્તુમાં જો ભારતમાં કોઈ કુલી સ્ટેશન પર જગ્યા રોકવાના પૈસા માંગે તો ભારતમાં આ બધું ખરાબ છે એવું ઢોલ નગારા વગાડીને કહે છે. આજ વસ્તુ એરલાઈન્સની ટીકીટનાં ભાવ છેવટની ઘડીએ ત્રણ ચાર ઘણા કરવામાં આવે છે.મતલબમાં “કૃષ્ણ કરે તે લીલા અને બીજા કરે તે ભવાડો”

   Liked by 1 person

   • તમે એરલાઈન્સની ટિકીટના ભાવની વાત કરો છો…???, અરે, કોઈ પણ એરલાઈન્સ હોય કે ગ્રેહાઉન્ડ બસ હોય, ટિકીટોના ભાવ તો દર મીનીટે ચડ ઉતર થયા કરે, સ્ટોરમાં મંગળવારે દુધનો ભાવ ૨.૬૯ હોય અને બુધવારે, નવું સેલ પેપર આવે ત્યારે ભાવ ૨.૯૯ થી ગયો હોય… ફ્રુટના-બ્રેડના વગેરેના ભાવમાં પણ ચડ ઉતર થઈ ગઈ હોય… આ બધું માર્કેટીંગ કહેવાય, આને કાળા બજાર ન કહેવાય, આટલી વાત પણ તમે ન સમજ્યા…??? હા, ભારતમાં રેશનીંગ દુકાનદાર જો એક પૈસો ભાવમાં વધારો લ્યે તો એને કાળાબજાર કહેવાય… સમજ્યા…???!!!! હજી તો અનુશ્કાના આ બધા દેવરોને બીસીસીઆઈવાળા સેમીફાઈનલ સુધી પહોંચવા માટે પણ કરોડો રુપીયાની ખેરાત કરશે…. આમાં ભારતની ગરીબી ક્યાંય દેખાય છે….?????

    અને ટીવી ઉપર ચર્ચા કરવાવાળાંમાં ઘણા એવા પણ હશે, જેને સ્લીપ શું કહેવાય કે ગલી, પાવર પ્લે શું કહેવાય તેની પણ ગતાગમ નહીં હોય… અને ટીવીવાળાઓને પણ આવાજ જોઈતા હોય છે… અને તોજ તમારા લખ્યા મુજબ ચોવીસે કલાક દુકાન ચાલતી રહે….

    તમે સરસ જવાબ આપ્યો છે…

    Liked by 1 person

 2. હું Anti-cricket માણસ છું; પણ अच्छे दिन વાળો જોક મસ્ત છે!

  Liked by 1 person

 3. Bhai……. Bhai. aaaatttoooooooooo….Samjya have!!! ke Kok vaar Dhoni Briged… World Cup Jiti pan Jaay…….!!!!!! pan……….But……… lekin…… aapna Kehvata ane pote Jaate J Visheshna lagadi didhu aeva PM… to…?? na jane janki Nathe….???? kyare Achhe Din……..HumDino na…. ke Dinbandhuo na aavshe?? jaaane…….. AakashKusumvat!!!!! Hay Bhagvaan?? Bhagya Vidhata.!!! Jay Ho.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s