સેમીફાયનલ ક્રિકેટ ફીવર -TATTOOED SENIORS- પિતા અને પુત્રીના સર્વહીતા દુહીતા

अब ओस्ट्रेलिया देखेगी इण्डिया के तेवर, जब धोयेंगे उनको अनुष्काके दस देवर

.

પાકિસ્તાનીઓ હારી ગયા એટલે પોતાના ટી.વી. નથી તોડતા પણ એમને ત્યાં વીજળી જ નથી એટલે તોડે છે

.

નેત્રદાન અવશ્ય કરો કારણ કે તમારા મર્યા પછી પણ કોઈ તમારી આંખોથી પાકિસ્તાનને હારતું જોઈ શકે

.

અમિતાભે ક્રિકેટની કોમેન્ટ્રી આપી ત્યારે મને એક જ બીક હતી કે જોશમાં ને જોશમાં એ એવું નાં બોલી દે, “રીસ્તેમે તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ હિન્દુસ્તાન”

.

टॉयलेट और क्रिकेटमें एक ही समानता है, दोनों जगह पर “धोनी” है

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

TATTOOED SENIORS

.

CLICK FOLLOWING LINK FOR PDF:

TATTOOED SENIORS

.

પિતા અને પુત્રીના સર્વહીતા દુહીતા:


.
DHONI TU LA AGAIN
.

WIN WORLD CUP AND FREE RIKSHA

.

7 responses to “સેમીફાયનલ ક્રિકેટ ફીવર -TATTOOED SENIORS- પિતા અને પુત્રીના સર્વહીતા દુહીતા

  • આપણે જે ખરાબ લાગે છે તે એ લોકોને ઘણું સારું લાગે છે. એમને તો એમ કે આપણે લોકો કેવી જિંદગી જીવીએ છીએ! “તુંડે તુંડે મતિ ભિન્ના”

   Like

 1. “अब ओस्ट्रेलिया देखेगी इण्डिया के तेवर, जब धोयेंगे उनको अनुष्काके दस देवर” —-यह दस के दस अगर अनुष्का के बदले भारत के सगे होते तो शायद आज भारत जीत पाता !
  The recent news..India is collapsed against Australia..ટીંગ…ટોંગ..!

  Like

  • अरे धीरेनभाई अनुष्का के वरने कोई तेवर नहीं दिखाए तो देवर क्या तेवर दिखाएँगे. मेरी बात लिख के रखो ये दोनों मनचले शादी नहीं करेंगे. बस मोजमस्ती करके अलग हो जायेंगे.

   Like

   • Respective vipulbhai how are you the number you ask me with respect its here 9082168723. Thank you and really I am happy when I am read your surti undhiyu hope talk to you soon Aavjo.

    Like

 2. પિતા અને પુત્રીના સર્વહીતા દુહીતા: બહુ સુંદર
  અશ્રુબિન્દુ ભરી દેતી વાણી

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s