રુદ્રાક્ષ – HUMPBACK WHALES-BUBBLE NET FEEDING:

તેર વર્ષના છોકરાઓને આજે પ્રેમ થવા માંડ્યો છે. ૫૦ વર્ષની ઉંમરે લોકો લગ્ન કરવા માંડ્યા છે અને જેની આ બધું કરવાની ઉંમર છે તે બિચારા માર્ચ એન્ડીંગનો ટાર્ગેટ પૂરો કરવામાં લાગી પડ્યા છે

.
એક પૈસાદાર માણસ: આજે મારી પાસે ૧૮ દુકાનો, ૧૦ મોટરો અને ૪ બંગલા છે. તારી પાસે શું છે?
ગરીબ માણસ: મારી પાસે એક છોકરો છે, જેની ગર્લફ્રેન્ડ તારી છોકરી છે

.

આજ કાલ પરીક્ષામાં છોકરાઓને એક નવો જ નિબંધ પૂછવામાં આવે છે, “ તમારી માતાનો Whatsapp? વગરનાં એક દિવસ પર નિબંધ લખો

.

CLICK FOLLOWING LINK FOR PDF:

RUDRAKSH

.

HUMPBACK WHALES-BUBBLE NET FEEDING:

આ એક સુંદર વિડીયો છે જેમાં હમ્પબેક વ્હેલ માછલીઓનો કેવી રીતે શિકાર કરે છે તે બતાવવામાં આવ્યું છે. વિડીયો છેવટ સુધી જોવાથી બધો ખ્યાલ આવશે. ત્રણ વ્હેલ માછલીઓ સમુદ્રમાં નીચે માછલીઓના ઝુંડને ઘેરી લે છે. એ જ વખતે નીચેથી એક વ્હેલ ૧૮૦ ડેસીબલથી મોટો અવાજ કાઢતી ઉપર આવે છે. આ અવાજથી ગભરાઈ ગયેલી અને વ્હેલોથી ઘેરાયલી માછલીઓનું ઝુંડ સમુદ્રની નીચેથી ઉપર તરફ ભાગે છે. એજ વખતે આ વ્હેલોનો લીડર ઉપરથી બબલ્સ(પરપોટા) છોડીને એક જાળ જેવી આ માછલીઓના ઝુંડ ઉપર નાખે છે. એ જ વખતે બીજી બધી વહેલો ઝડપથી ઉપર તરફ આવીને મોઢું ફાડીને આ માછલીઓનો શિકાર કરે છે. એક વ્હેલ આ રીતે રોજ
અડધો ટન માછલીઓનો શિકાર કરીને આરોગે છે. બીજી ખાસ વાત એ કે આ બધી વ્હેલ માછલીઓ એક બીજાને ઓળખતી નથી, પરંતુ શિકાર કરવા માટે દોસ્તી કરે છે. તમે જોશો તો ઉપર ઉછળતી માછલીઓનો શિકાર પક્ષીઓ પણ કરે છે.


.

CHUMMA NAHI MANGA

.

5 responses to “રુદ્રાક્ષ – HUMPBACK WHALES-BUBBLE NET FEEDING:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s