OUTSTANDING JOB MEAN-DID LITTLE MASTERS SEASON 3

બાપુએ મેચમાં ૩૫ રન કર્યા અને હવામાં બેટ ઊંચું કર્યું.
અમ્પાયર: બાપુ, તમારા ૫૦ કે ૧૦૦ રન નથી થયા કે આમ બેટ ઊંચું કરો છો
બાપુ: ટણપા, તું મૂંગો મરને, પાસીંગ માર્કની કિંમત અમારા જેવા જ સમજી શકે

.

શિક્ષક: લલ્લુ, તું મોટો થઈને શું કરીશ?
લલ્લુ: લગ્ન
શિક્ષક: અરે હું એ પૂછું છું કે તું શું બનીશ?
લલ્લુ: વરરાજા
શિક્ષક: ઓહો, મારો પૂછવાનો એ મતલબ છે કે તું મોટો થઈને શું હાંસલ કરીશ? અરે,બેવકૂફ, મારો મતલબ તું મમ્મી પપ્પા માટે શું કરીશ?
લલ્લુ: વહુ લાવીશ
શિક્ષક: બુધ્ધિના બળદિયા, તારા માં-બાપ તારી પાસે શું આશા રાખે છે?
લલ્લુ: પૌત્રની
શિક્ષક(માથે હાથ દઈને): હે ભગવાન, એ બે હું પુછવા માંગુ છું કે તારી જિંદગીનો મકસદ શું છે?
લલ્લુ: અમે બે, અમારા બે

.

ટીચર(જેન્તી જોખમને): આજે તને એવો સવાલ પૂછીશ કે તું જવાબ નહિ આપી શકે. એક મોટર સાઈકલ પર ૧૩ માણસો કેવી રીતે બેસી શકે?
જેન્તી જોખમ: સહેલું છે, એક ડ્રાઈવર અને બે છક્કા( ટીચર હજુ સુધી કોમામાં છે)

.

CLICK FOLLOWING LINK FOR PDF:

OUTSTANDING JOB MEAN

.

DID LITTLE MASTERS SEASON 3:


.

11059208_959330297410732_6672602595098227289_n

.

4 responses to “OUTSTANDING JOB MEAN-DID LITTLE MASTERS SEASON 3

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s