યે મેરા ઇન્ડિયા

યે મેરા ઇન્ડિયા 

બિહારમાં પરીક્ષામાં જે કોપી કરવામાં આવે છે તેમાં સ્પાઈડરમેનની જેમ પરીક્ષા હોલની બહાર બારીમાંથી કાપલીઓ ફેંકવામાં આવે છે તેના ફોટા રજુ કરું છું.

બિહારના શિક્ષણ પ્રધાન નફફટ થઈને કહે છે કે ૧૪ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ત્યારે સરકાર કેવી રીતે કંટ્રોલ કરી શકે. બિહાર કયાંથી આગળ આવે?

AEEWEGW

.

DFEEE

.

DSFEE

.

FDGRERE

.

FGHTRJYR

.

GFHTRJR

.

GHTRTRT

.

RTTGFG

.

20 responses to “યે મેરા ઇન્ડિયા

 1. પોલીસની હાજરી છે, એટલે, હોઇ શકે કે, ભાજપવાળા અથવા કોંગ્રેસવાળાઓએજ આ બધું જાણીજોઈને કરાવ્યું હોય…….. અથવા તો પછી જેડીયુવાળાઓએજ પૈસા લઈને પણ કરવા દીધું હોય….. એટલેજ કોઈના પેટનું પાણી નથી હલતું અને એટલેજ શિક્ષણ પ્રધાન નફ્ફટ બની શકે…..નહીંતો આમ સીધેસીધો સળંગ વીડિયો કેવી રીતે ઉતરી શકે…..બાકી તો મેરા ભારત મહાન……!!!!!!

  Liked by 1 person

 2. બિહારમાં લાલુ બિચારો ઘાસ ખાઈને જીવ્યો. સનદી સરકારી ઓફિસરોએ રબડીને સલામો મારી. કોન બનેગા કરોડપતિમાં ગુજરાતીઓ કરતાં બિહારીઓ વધારે પૈસા જીત્યા. આ બધી હકીકતોને ધ્યાનમાં રાખીને આનંદીબેને પણ વિદ્યાર્થીઓને ચોરી કરવામાં સરળતા કરી આપવી જોઈએ.

  Like

  • તમે કહ્યું કે આનંદીબેને ગુજરાતીઓને ચોરી કરવામાં સરળતા કરી આપવી જોઈએ. હકીકત તો એ છે કે ગુજરાતીઓમાં ચોરી કરવાની કુશળતા છે તે કોઈ બીજી પ્રજામાં નથી. પણ ગુજરાતીઓ ખુબ જ હોશિયાર પ્રજા છે, બુધ્ધિના બળદ હોય તે ચોરી કરતા પકડાય અને છાપે ચઢે. એક વસ્તુ હકીકત છે કે ચોરી-ચપાટી કર્યા વગર જલ્દીથી પૈસાદાર નથી થવાતું. આજે દુનિયામાં તમને તો ખબર છે કે લોકો કેવી રીતે પૈસાદાર થાય છે. અમેરિકા/ઇંગ્લેન્ડમાં પણ મોટલો, ગ્રોસરી સ્ટોર્સ કે બીજા ધંધાઓમાં આપણા ગુજરાતીઓ કેટલી ચોરી કરે એ તો તમને ખબર જ હશે. એ એટલા બધા હોશિયાર હોય છે અને ચોરી એટલી બધી હોશિયારીથી કરે છે કે પકડતા નથી. ભારતમાં પણ શું જે આટલા બધા મોટા ગુજરાતી ઉદ્યોગપતિઓ છે તે પ્રામાણીકતાથી પૈસાદાર થઇ ગયા? ગુજરાતીઓ વાણીયા મુછ નીચી કરીને ધંધો કરે છે. બહારથી ભલે ને આ બધા મોટા નેતાઓ ફાંકા મારતા હોય પણ હકીકતમાં તો આ નેતાઓ ગુજરાતીઓની પગચંપી કરતા હોય છે. એમને ઈલેક્શન જીતાડવા કે હરાવવા એ આ ગુજરાતીઓના હાથમાં છે અને પછી મદદમાં આપેલા પૈસાથી દસ ઘણા પૈસા કમાઈ લે છે. ગુજરાતીઓ પરીક્ષામાં ચોરી કરીને છાપે ચઢવા કરતા ડોનેશન આપીને એડમીશન લઇ લે છે એ શું છે? બેંકમાં કે સરકારી નોકરીઓમાં કે આઈ.એ.એસ. ઓફિસરો ભલેને બિહારીબાબુઓ કે બીજા બધા વધુ હોય તો પણ ગુજરાતીઓનું જીવનધોરણ એમના કરતા ઉચ્ચકક્ષાનું હોય છે. ચાણક્યના હિસાબે રાજકારણ કે ધંધામાં નૈતિકતા જેવી વસ્તુનું ખાસ મહત્વ નથી. આ દુનિયામાં તો “જો જીતા વો સિકંદર” છે. મોદીજી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એકલા હાથે બધાને બુદ્ધિ કે ષડ્યંત્રથી (પોતાના પક્ષમાં પણ) બધાને ધૂળ ચાટતા કરી દીધા.

   Liked by 1 person

   • વિપુલભાઈ ખરેખર તો તમે મારા મનની વાત વાત સ્પષ્ટરીતે સમજાવી છે. ખાલી હાથે આવેલા કંઈ કેટલા ગુજરાતીઓ તૂક સમયમાં અમેરિકામાં કરોડપતિ બની ગયા છે. અથાગ પરિશ્રમ ઉપરાંત તેઓ છીંડા શાસ્ત્રમાં પારંગત હોય છે.

    Like

  • હિતેશભાઈ, મેં પ્રવીણભાઈને નીચે જવાબ આપ્યો છે તે વાંચવા મહેરબાની કરશો એવી આશા રાખું છું. એક જ જવાબ બધે રીપીટ નથી કરવો એટલે. તમને મઝા આવવી જોઈએ એવું માનું છું.

   Like

 3. Those guys helping the candidates may be inducted for commando training. They really deserve it and may complete is successfully.

  Like

  • Eye opener for all engaged in Education. This is nothing. Many of Bihari students will have two mark sheets with different scores for same examination i.e. SSE or HSCE !

   Like

  • ઘનશ્યામભાઈ, તમારી વાત સાચી છે પરંતુ આ બધા કરતા પણ ખતરનાક લોકો રાજગાદી પર વિવિધ રાજ્યો અને દિલ્હીમાં બેઠા છે. એ બધાનું જ આ ભૂતકાળ/વર્તમાન અને ભવિષ્યનું પાપ છે.

   Like

 4. બિહાર..દુ:ખદ બાબતની સુખદ રજૂઆત…જોવાની મજા આવી ..પણ આપણે શું ખરેખર આમાંથી પ્રેરણા મેળવવી છે ખરી..? વિચારી જોજો..!

  Like

  • હકીકત તો એવી છે કે જો તમે વાંચ્યું જ નહિ હોય તો ચોપડીઓ આપો તો પણ નથી આવડવાનું. જો પેપર જ આખું લીક થઇ ગયું હોય તે પહેલા તો બહાર જાય અને બહારથી લખીને પણ કોઈ આપે તો ત્રણ કલાકનું પેપર બહાર લખવાનું અને પછી અંદર મોકલવાનો ટાઈમ તથા પરીક્ષકની નજર ચૂકવીને લખવાનું વગેરે ગણો તો અંદર લખવાવાળો શું ૭૦%ની ઉપર માર્ક લાવી શકશે? કદાચ પાસીંગ માર્ક કે થોડા વધારે માર્ક મેળવી શકે પરંતુ મેડીકલ કે એન્જીનીયરીંગમાં પ્રવેશ જેટલા માર્ક નહિ મેળવી શકે. ગુજરાતીઓ ક્યાં ઉતરે એવા છે. પૈસાવાળા ડોનેશન આપીને ડફોળને ડોક્ટર બનાવે છે તેનું શું? કાન ઉંધો પકડે બીજું શું!

   Like

 5. Vipul sir… Hal mare extra work ni jarur jo tamne kai kam aavi saku to… mane computer saru fave chhe ane gujarati hindi english typing sari rite kari saku chhu… jo online kai hoi to kejo…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s