MOST BEAUTIFUL THINGS IN THE WORLD-INSTANT WiFi FOR THE MTS INTERNET BABY

સુરતમાં એરઇન્ડિયાએ વિમાન નાનું કરી નાખતા એક જાહેરખબર ભવિષ્યમાં જોવા મળે તો નવાઈ નહિ. જાહેરખબર: એરપોર્ટ વેચવાનું છે, તબેલાવાળાઓને ફર્સ્ટ પ્રેફરન્સ

.

એક સમાચાર: જમીન માટે વિપક્ષો સડકપર આવી ગયા. મોદીએ એમને ક્યારના સડકપર લાવી દીધા હતા, સડકપર આવવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે

.

ભારતનું નામ INDIA કેવી રીતે ખબર પડ્યું ખબર છે? આઝાદી પછી અંગ્રેજોએ આ નામ આપ્યું હતું. INDIA = INDEPENDENT NATION DECLARED IN AUGUST ૯૦% લોકોને આ વાતની ખબર નથી.

.

CLICK FOLLOWING LINK FOR PDF:

MOST BEAUTIFUL THINGS IN THE WORLD

.

INSTANT WiFi FOR THE MTS INTERNET BABY:


.

unnamed – Resized

.

8 responses to “MOST BEAUTIFUL THINGS IN THE WORLD-INSTANT WiFi FOR THE MTS INTERNET BABY

  1. Nice…………………and પાણીપુરીનો વીડિયો….. તોબા….તોબા….તબા…..

    Like

  2. are?? Kuchh bHi Pic.. Post karo.. 100 mese 90% Ignore karate hai…. mene bhi dekhi hai.. kaise Pani Puri Fry ki jaati hai…. woh… aur Pav Bahji ka Paav.. Bread.. Surat me Local banane walo ke wahan……. Phir bhi Khate hai na??? aur Jab.. lorry pe… Khane wale ki…… Kitchen me.. kya Hu Log dekhane jayenge ki…. kya Girta hai upar se.. Kitane aese small Udne wale Flying Insects khana banta hai to Girte honge… ohhhh.. Har Sunday…… 90% LOG bahar ka Khana khate hai..

    Like

  3. Just a RESPECTFUL submission:
    “India” was named by Britishers about 200 years ago prior to independence (and not after independence).

    Like

    • Dear Himanshubhai, You are write and I read it somewhere. But it was not INDIA it is derived from Indus. May be afterwards Britishers made it India but not with the meaning what I said, my meaning may be wrong. Thanks for same.
      The name India may refer to either the region of Greater India (the Indian subcontinent) or to the contemporary Republic of India located therein. The name is derived from the name of the Sindhu (Indus River) and has been in use in Greek since Herodotus (4th century BC). The term appeared in Old English as early the 9th century and reemerged in Modern English in the 17th century.

      Like

  4. જગતની સુંદરતમ ચીજો અતિ સુંદર લાગી..!
    પાણી પૂરીનો રસિયો તો એમજ કહેશે કે પહેલા પાણી પૂરી ખાઈ લેવાદો ….પછી વિડીઓ જોઈશું..!

    Like

    • ધીરેનભાઈ, તમારી વાત સાચી છે. આ તો રોડ પરના માણસો છે એટલે બધા મંડી પડે. મેં તો થ્રી સ્ટાર ઉપરના દર્જાની હોટલમાં પ્રત્યક્ષ જોયું છે જે આ પાણીપૂરીવાળા જેવી જ વસ્તુઓ કરે છે. આ તો બધું દેખ્યાનું ઝેર છે. બાકી ખાવાવાળા તો પાણી પૂરી ખાવાના જ અને જે પ્રખ્યાત પાણીપુરીવાળા છે તે આવું નથી કરતા. દા.ત. પારેખ્સ પાસે માસીની પાણીપુરી કે લો ગાર્ડન વગેરે ઘણી જગ્યાએ ખુબ જ કાળજી લેવાય છે કારણ કે આટલી મહેનતે ધંધો જમાવ્યો હોય તે તોડી નાં પડાય. અરે ઘણા પાણીપુરીવાળા તો હવે મીનરલ(બોટલનું) પાણી જ વાપરે છે અને લખે પણ છે અને પૈસા વધારે ચાર્જ કરે છે.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s