આ પેન્ડન્ટ તમારું છે-ROBOT FOR HANDICAP

ગુજરાતી પતિ દારુ પીને ઘરે આવે છે. ધીમેથી બારણું ખોલીને લેપટોપ ખોલીને કામ કરવા માંડે છે
પત્ની: કેમ, પી ને આવ્યો છે?
પતિ: નાં…નાં..મારી માં…દારુ તો ક્યારનો બંધ કરી દીધો
પત્ની: ગધેડા, તો પછી આ બ્રિફકેસ ખોલીને શું ટાઈપ કરે છે?

.

ગઝલ અને લેકચરમાં શું ફરક છે?
ગર્લફ્રેન્ડના મોઢેથી નીકળેલો એક એક શબ્દ “ગઝલ” છે અને પત્નીના મોઢેથી નીકળેલો એક એક શબ્દ “લેકચર” છે

.

આ વિચિત્ર દુનિયાનું કઠોર સત્ય…જાનમાં વરરાજા સૌથી પાછળ અને લોકો આગળ ચાલે છે, સ્મશાનમાં ઠાઠડી આગળ અને લોકો પાછળ ચાલે છે. એનો મતલબ ખુશીમાં લોકો આગળ અને દુઃખમાં લોકો પાછળ. મીણબત્તી સળગાવીને મરેલાને યાદ કરવાના અને મીણબત્તી બુઝાવીને જન્મદિવસ મનાવવાનો. આ છે અજબ દુનિયાના ગજબ ખેલ.

.

CLICK FOLLOWING LINK FOR AUDIO:

આ પેન્ડન્ટ તમારું છે

.

ROBOT FOR HANDICAP:


.

GOD- PASS ME

.

10 responses to “આ પેન્ડન્ટ તમારું છે-ROBOT FOR HANDICAP

 1. પ્રિય વિપુલભાઈ ,
  આ પેન્ડન્ટ તમારું છે? ઓડિયો ની લીંક હાસ્ય દરબારમાં બધાંને હસાવવા માટે આપના આભાર સાથે મૂકી છે.આપને વાંધો તો નથી ને !

  Like

  • સ્નેહી વિનોદભાઈ, આપણા બ્લોગ બે ઘડી ટાઈમ પાસ કરવા માટે અને કોઈને ઉપયોગી થાય એ હેતુથી છે. આપણે કોઈ ધંધાદારી વેપારની હાટડી લઈને નથી બેઠા. એ ઉપરાંત આ કઈ મારું મૌલિક સર્જન નથી. તમે તમારે મારા બ્લોગની ગમે તે વસ્તુ ગમે ત્યાં મુકો…મારા બ્લોગનું નામ લખો છો તે બદલ આભાર. સાચું કહું તો આ વિજ્ઞાન જે રીતે આગળ વધી રહ્યું છે તે જોત બ્લોગ બીજા પાંચ દસ વર્ષ કે પછી આપણા જેવા ઉપર જઈએ એટલે બંધ થઇ જવાના છે. આજે જોવા જઈએ તો કોઈ યુવાનો ખાસ બ્લોગ જોતા હોય એવું લાગતું નથી. મને તો લાગે છે વાંચવાવાળા મોટે ભાગે “બોર્ડર લાઈન કેસો” કે તેની નજદીકના લોકો જ હોય છે.

   Liked by 1 person

   • વાંચવાવાળા તો ઘણા હશે, પણ પ્રતિભાવ લખવાવાળા બહુ ઓછા છે, કારણકે, એક તો, “ગુજરાતી”માં લખવું હોય તો “ફોન્ટ” બદલવા પડે અને બીજું, દર વખતે, ઈમેલ, નામ, અને પાસવર્ડ લખવો પડે, અને એ માટે ફરીથી “ગુજરાતી”માંથી “અંગ્રેજી”માં “ફોન્ટ” બદલવા પડે એ ઘણાને માથાકુટિયું લાગે…..પહેલાં “ઊર્મિનોસાગર”નો ઈમેલમાં બ્લોગ ખોલતાંજમાં ઓટોમેટીક, નામ, ઈમેલ વગેરે આવી જતાં અને અભિપ્રાય લખીને “submit” કર્યા પછી પાસવર્ડની પણ જરૂર નહોતી… શું, “વેબ ગુજરાતી” કે “વર્ડપ્રેસ” ઉપર આવું ન થઈ શકે…???

    Like

   • મનસુખલાલ, આવું હું કરવા જાઉં તો મારા તો બાર વાગી જાય. તમે સુરતીઉધીયુંમાં ઉપર “ગુજરાતી ટાઈપીંગ-ડીક્ષનરી” ક્લિક કરો અને તેમાં ૩- કમ્પ્યુટરમાંથી સીધું ગુજરાતી લખો ઉપર ક્લિક કરો અને તમારા ટાસ્ક બાર ઉપર લેન્ગવેજ પ્રેફરન્સમાં ગુજરાતી સિલેક્ટ કરવાથી તમે સીધા ગુજરાતી કે બીજી ભાષામાં ટાઈપ કરી શકો છો. ઈંગ્લીશ જોઈતું હોય તો ઈંગ્લીશ પર ક્લિક કરો. મારા બ્લોગમાં નીચેની વિગતો છે. જો નાં સમજાય તો કોઈ જાણકારની મદદ લેજો. મને તો કોઈ મદદ કરવાવાળું ના હતું પણ માર ઠોક કરીને બેસાડી દીધું.
    (૩) કમ્પ્યુટરમાંથી સીધું ગુજરાતીમાં લખો
    કમ્પ્યુટરમાંથી સીધું ગુજરાતીમાં ઈમેલ કે કોઈપણ જગ્યાએ ટાઈપ કરવા માટે નીચીની લીંક ક્લીક કરો અને પછી તેમાં જણાવેલી સુચના પ્રમાણે આગળ વધો. જો કોઈ તકલીફ પડે તો પહેલીવાર કમ્યુટરનાં જાણકારની મદદ લો અને પછી કાયમની નિરાંત અનુભવો.
    નીચેની લીંક ક્લીક કરો
    કમ્પ્યુટરમાંથી સીધું ગુજરાતીમાં લખો(આ લીંક નહિ પરંતુ મારા બ્લોગમાં આપેલી લીંક ક્લિક કરજો).

    Like

 2. Simply wonderful invention . What a relief for the ones who can enjoy walking on their own . Lookwise also the robot suit is decent and good looking .

  Like

 3. are Bhaiiiiiii. Exam Vakhate Mandiro ma laaaaamBiiiiiii …….. Line Darshan Karva mate ane Dora….(Thread) Pujari pase bandhava pan Line lage chhe……. ane.. BallPen.. Abhimantrit….. kareli Leva Padapadi thaay chhe!!!!! are.. Ketla to 2.. 3.. Pcs.. Nos. Layi jaay chhe aem nahi ke Free aape chhe to 1 Layiye…!!! ohhh. Haan……… Pujario ne………???? bakhkha…..Bakhkha…. jay ho.

  Like

  • સ્નેહી નીતીશભાઈ,
   “સુરતીઉધીયું”માં ઉપર “ગુજરાતી ટાઇપીંગ-ડિક્સનરી” ક્લિક કરશો તો એમાં ઘણી રીતો આપી છે તે મુજબ કરશો એટલે ગુજરાતી ટાઈપીંગ કરતા આવડી જશે. કોઈ પ્રોબ્લેમ થાય તો મને જણાવજો. શરૂઆતમાં થોડી પ્રેકટીશ કરાવી પડશે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s