જીવન એવું જીવો કે-Faster than a calculator-Arthur Benjamin

આલિયા ભટ્ટ : ક્યાં જાવ છો?
પોલીસ: લાઠીચાર્જ કરવા
આલિયા ભટ્ટ: ચાર્જર લીધું?

.

ટ્રેનમાં ટી.ટી.એ એક સાધુને પૂછ્યું ટિકિટ?
સાધુ: નથી સાહેબ, હું તો સાધુ છું
ટી.ટી.: ક્યાં જવું છે?
સાધુ: જ્યાં રામનો જન્મ થયો હતો ત્યાં
ટી.ટી.: ચાલો
સાધુ: ક્યાં?
ટી.ટી.: જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો ત્યાં.

.

પતિ: આલું-પરોઠાનાં શાકમાં આલું તો નજરે જ નથી આવતા
પત્ની: ચુપચાપ ખાઈ લો, “કાશ્મીરીપુલાવ”માં શું કાશ્મીર નજરે આવે છે?

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI PDF:

JIVAN EVU JIVO KE-જીવન એવું જીવો કે

.

Faster than a calculator-Arthur Benjamin:


.

ત્રણ ઘરડા માણસો ભગવાનને મળવા ગયા

.

10 responses to “જીવન એવું જીવો કે-Faster than a calculator-Arthur Benjamin

  • “જીવન એવું જીવો કે…” ફોટાઓ દ્વારા મારફત બહુ સુંદર-અદભુત સમજણ આપી છે…

   Liked by 1 person

 1. Pictures are so very beautiful , I would like to save them , but can’t because can’t save or forward anything from Suratiundhiyu . Wonderful saying with every picture .

  Like

  • ઇન્દીરાબેન, તમે ફોટાને રાઈટ ક્લિક કરી સેવ એઝ કરો અને ડેસ્ક ટોપ પર સવે કરી શકો છો. આ ઉપરાંત પી.ડી.એફ. કે પી.પી.એસ.એક્સ. ખોલો ત્યારે કમ્પ્યુટરે તમને ક્યાં સેવ કરવું છે એમ પૂછવું જોઈએ.

   Like

 2. અન્નાજીની વાત જોક જેવી લાગે..પણ આ ભારતની વાસ્તવિકતા છે..
  અન્ય પોસ્ટ્સ મોકલવા બદલ પણ આપનો આભાર..!

  Like

 3. Jivan jivavani vato varso this thay chhe. ane thati raheshe kemke aapde sikhvana nahi ane bija aavnara sbhikhe te paheal javano samay aavi jase.

  Like

 4. Haan. Khub j sarasss. Ramuj Upjave aeva Jokes.. ane “Jivan aevu Jivo” na Badha J fota mari Drashtiae Uttam chhe. waahh!! ane Fastest…… mate me kyank varsho pehla vanchyu hatu ke Gujarat ma aava manvi Ganityagya hata ke chhe aeto khabar nathi pan temni aavi J Buddhimata hati ane Teo tyare loko ne Garden ma Tel malish… kari aapta hata… ane Surat ma aava Parasi bava…. Viraf Daruwala je…… Ganit ma Temnu naam.. Limca Book record ma aavyu hatu.. Jay Hind!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s