ચમત્કારની કિંમત-St. Pauli Peeback

મને નહિ શોધ આસપાસમાં, હું તને મળીશ તારા શ્વાસમાં – સ્વાઈન ફ્લુ
.
કોઈ જગ્યાએ ચાંદીના ચમચા હોય છે, તો કોઈ જગ્યાએ ચમચાને ચાંદી હોય છે
.
નારદજી: પ્રભુ, માર્ચ મહિનામાં વરસાદ?
વાસુદેવ: માર્ચ એન્ડીંગ છે, ટારગેટ પૂરો કરવાનો છે

.

CLICK FOLLOWING LINK FOR PDF:

COST OF MIRACLE-ચમત્કારની કિંમત!

.

St. Pauli Peeback:

આ દીવાલ પર મુતરવાથી તમારા કપડા બગડશે 

ઉપરનું વાક્ય વાંચીને તમને નવાઈ લાગશે. પરંતુ આ એક હકીકત છે. જર્મનીના “St. Pauli” નામનાં શહેરમાં પુષ્કળ વિદેશી પર્યટકો આવે છે.જે દારુ પીને છાકટા થઈને દીવાલો પર પેશાબ કરે છે. સ્થાનીક લોકો એનાથી કંટાળી ગયા, કારણ કે દીવાલો પર લખાણો કે દંડની કોઈ અસર દેખાતી ન હતી. એટલે એમણે એવો પેઈન્ટ શોધ્યો કે જે દીવાલપર લગાડવાથી પાણી કે મુત્ર શોષવાની જગ્યાએ પાછું ફેંકે છે. કેવી રીતે? તે જાણવા માટે આ વિડીયો જુવો 


.

MAHARASHTRA ZOO

.

WHY STOP KILLING OF COWS

.

 

3 responses to “ચમત્કારની કિંમત-St. Pauli Peeback

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s