FROZEN NIAGRA-Ice Climbing Frozen Niagara Falls

શીવ – પાર્વતીનાં ફોટામાં શીવજી ત્રિશુળ લઈને ઉભા છે, વિષ્ણુ-લક્ષ્મીજીનાં ફોટામાં વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્ર સાથે છે, અને રામ-સીતાને જુવો તો રામચંદ્રજીનાં હાથમાં ધનુષ છે. આમ જોવા જઈએ તો બધા જ દેવતાઓના હાથમાં કોઈને કોઈ હથિયાર છે. ફક્ત રાધા-કૃષ્ણના ફોટામાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા જોવા મળે છે. કોઈવાર વિચાર કર્યો શા માટે? કારણ કે બીજા બધા દેવતાઓ તેમની પત્નીઓ સાથે છે, એટલે પોતાના હથિયાર સાથે છે. જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની ગર્લફ્રેન્ડ સાથે છે એટલે ચેનથી વાસળી વગાડે છે.

.

પતિ: લગ્ન પહેલા તારા કેટલા બોય ફ્રેન્ડ હતા? ( પત્ની કશું જવાબ નથી આપતી)
પતિ(ગુસ્સે થઈને): હું તારી આ ચૂપકીદીને શું સમજુ?
પત્ની: ઓ ભગવાન, ગણતરી તો કરું છું, એમાં આટલા બધા ગુસ્સે કેમ થાવ છો?

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

FROZEN NIAGRA

.

Ice Climbing Frozen Niagara Falls – Will Gadd’s First Ascent:


.

image1 – Resized

.

2 responses to “FROZEN NIAGRA-Ice Climbing Frozen Niagara Falls

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s