OFFICE PICTURES-MY PHILOSOPHY FOR A HAPPY LIFE

એક ભાઈને કોઈ અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવે છે
સ્ત્રી: વિશ યુ એ વેરી હેપ્પી વેલેન્ટાઈન ડે”, તમે સિંગલ છો?
ભાઈ: હા..હા..પણ તમે કોણ છો?
સ્ત્રી: તારી બૈરી, આજે ઘરે આવ એટલે તને ખબર પાડું છું
(થોડા વખત પછી પાછો આ ભાઈ પર ફોન આવે છે)
છોકરી: તમે પરણેલા છો?
ભાઈ: હા
છોકરી: હું તારી ગર્લફ્રેન્ડ, ચંપા છું, નાલાયક, જુઠ્ઠા, લબાડ
ભાઈ: સોરી,સોરી ચંપા, હું એમ સમજ્યો કે મારી વાઈફનો ફોન છે
છોકરી: નાલાયક, તારી પત્ની જ છું, બદમાશ તું ઘરે આવ પછી તારી વાત છે

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

OFFICE PICTURES – SELF EXPLANATORY-PPSX

.

CLICK FOLLOWING LINK FOR PDF:

OFFICE PICTURES – SELF EXPLANATORY-PDF

.

MY PHILOSOPHY FOR A HAPPY LIFE-SAM BERNS:

Sam Berns is a Junior at Foxboro High School in Foxboro, Massachusetts, where he has achieved highest honors and is currently a percussion section leader in the high school marching band. He recently achieved the rank of Eagle Scout in the Boy Scouts of America. Sam was diagnosed with Progeria, a rare, rapid aging disease, at the age of 2.


.

10469674_830602553625810_8923106437121349539_n – Resized

.

3 responses to “OFFICE PICTURES-MY PHILOSOPHY FOR A HAPPY LIFE

Leave a comment