અમેરિકામા સારું કે ભારતમા – શું કયો છો?-Ice Climbing Frozen Niagara Falls – Will Gadd’s First Ascent

નર્સ(માથામાંથી લોહી નીકળતું હતું એવા દર્દીને): તમારું નામ?
દર્દી: ચંપક
નર્સ: ઉંમર?
દર્દી: ૨૫ વરસ
નર્સ: પરણેલા છો?
દર્દી: નાં, મોટર અકસ્માત

.
પોલીસ: તમે લગ્ન કર્યા છે?
સંતા: હા, સ્ત્રી સાથે
પોલીસ(ગરમ થઈને): શું ગાંડા જેવી વાત કરે છે? સ્ત્રી સાથે જ પરણાયને, કોઈને પુરુષ સાથે પરણતા સાંભળ્યો છે?
સંતા: હા, મારી બહેનને!

.

CLICK FOLLOWING LINK FOR PDF:

અમેરિકામા સારું કે ભારતમા – શું કયો છો

.

Ice Climbing Frozen Niagara Falls – Will Gadd’s First Ascent:


.

BHAJAPA-ABHI BOLA ABHI FOK

.

9 responses to “અમેરિકામા સારું કે ભારતમા – શું કયો છો?-Ice Climbing Frozen Niagara Falls – Will Gadd’s First Ascent

 1. અમેરિકામા સારું કે ભારતમા – શું કયો છો…??? Very Nice information….

  Coment on Jetley’s Tax thought is absolulately right…Very Sad……!!!!!

  Like

 2. Dear Vipulbhai,I read your article on US and India. I also believe it is our mentality that we can not see the worst things of USA. The biggest issues in US are Prostitution, Drugs and Guns. Please have a look at my article on USA which was printed in gujarat mitra dated 29th oct 2014.  This listed article was printed under harnsih jani’s regular articles but then they never printed hence my other articles were printed under editorial pages. Mr.Harnish Jani is well known writer of gujaratmitra living in US. Do send your reviews about this article after reading it. 

  Thank you  *************************************************************************************************************************************** Dr.Harnish Naik +917817008665 “SYNERGY” +912637240481 http://www.synergyforit.com Hardware -Software-WebSite-IT Consulting

  Like

 3. “મધ્યમ વર્ગ જાતે પોતાનું ધ્યાન રાખે.” ………..જેટલીની સૂફિયાણી સલાહ .,,,,,,,,,,,,,,,,,,,,,,,, જેટલીજી, મધ્યમ વર્ગના લોકોને આ તમારી રીત રસમ બરાબર સમજાય ગઇ છે. એટલે નજીકના સમયમાં આવનારી ચૂટણીમાં તમે અને તમારા લાગતા-વળગતાઓ તમને મત આપજો, મધ્યમ વર્ગ તમારા સિવાયનાને “મધ્યમ વર્ગનું ધ્યાન રાખનારાને’ જ પોતનો મત આપશે.

  Like

 4. અમેરિકા વિરુધ ભારત વિષે ની સરસ તુલનાત્મક માહિતી આપતો લેખ સરસ છે.

  આપે લખ્યો લાગે છે. અભિનંદન

  Like

  • સ્નેહી વિનોદભાઈ,
   તમારો લેખ પણ પાછળ નીચે મુક્યો છે, જે મને ખુબ જ ગમ્યો હતો. અહી સુરતના અખબારનાં એક કટાર લેખકે ઇન્ડિયા વિષે એટલું બધું ખરાબ ચિત્ર બતાવ્યું એટલે મારે ન છુટકે આ લખવો પડ્યો. એમણે તો અહી એટલું બધું સુરક્ષિત છે કે ઇન્ડીયામાં તેની કલ્પના કરી નહિ શકાય એવું લખ્યું હતું. એ લેખક સાહેબ બનતા સુધીમાં એડીસન કે ન્યુ બૃન્સવિકમાં હતા અને ત્યારે જ એક રીટાયર્ડ ઇન્ડિયન ડોક્ટર ફરવા નીકળ્યા તેમને ચાર સગીરવયના ગોરિયા છોકરાઓએ તેમને માર માર્યો અને મારી નાખ્યા હતા. એ વાતની એમને કે એમના ફેમિલીને ખબર ના હતી. પેલા છોકરા પકડાયા અને કારણ પૂછ્યું તો કહ્યું કે શું થાય તે જોવા માટે મારી નાખ્યા હતા. બધા એક બે મહિના અહિયાં આવે અને કોઈને ત્યાં રહેવાનું, કોઈ જાતની જવાબદારી નહિ એટલે થોડો વખત બધાને જ ગમે. કોઈને અમદાવાદના સી.જી.રોડ કે નવરંગપુરામાં રાખીને સારી સારી વસ્તુઓ જ તમે બતાવવાના એટલે કદાચ અમદાવાદ સારું લાગે. પરંતુ તેમને જો બાપુનગર,રખિયાલ એક ઓઢવ તરફ લઇ જાવ તો સાચી વાત ખબર પડે. આપણે ત્યાં કોઈ આવે તો આપણે સારી સારી જગ્યાઓ જ બતાવીએ. અહિયાં બ્રોન્સ કે જર્સી સીટી લઇ જાવ તો ખબર પડે. ન્યુયોર્ક ડાઉન ટાઉનના ખરાબ એરિયામાં હોટલમાં તમને કિંગ સાઈઝ ઉંદરો ફરતા જોવા મળશે. લોસ એન્જલસમાં રવિવારે સવારનાં બધી સ્ટ્રીટમાં જાવ તો બધા હોમલેસ માણસોનાં ઝુંડ સ્ટોર્સની કાર્ટમાં ગાભા-ગાદલા લઈને ફરતા જોવા મળશે. આતો ગુજરાતીમાં કહેવત છે કે “ગરીબની વહુ ગામની ભાભી અને પૈસાદારની વહુ બહેન ગણાય!”. અમેરિકામાં જે સારું છે તે તો ૫૦/૧૦૦ વર્ષ પછી પણ ભારતમાં જોવા નહિ મળે, તેજ રીતે ભારતમાં જે પ્રેમ/લાગણી/સબંધ છે તે ૫૦/૧૦૦ વર્ષ પછી અમેરિકામાં જોવા નથી મળવાનો.

   Like

 5. સરસ અને સચોટ તુલના કરી છે.ડોલરના ૬૨ ઉપજે છે એટલે ભારતના લોકો અહીં આવવા લલચાય છે.બાકી કાગડા બધે જ કાળા!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s