MICRO PHOTOGRAPHY-Powerful Inspirational true story…Don’t give up!

એક પાર્ટીમાં એક ભાઈએ પોતાની પત્નીની ઓળખાણ આપતા કહ્યું, આ મારી પત્ની સરોજ છે. એટલે પેલા બીજા ભાઈએ તરતજ કહ્યું એને હું ખુબ જ સારી રીતે ઓળખું છું. અમે બંને ઘણીવાર સાથે સુતા પકડાઈ ગયા હતા. આ સાંભળીને પહેલા ભાઈ તો એકદમ ગુસ્સે થઇ ગયા. પેલા ભાઈને કહ્યું, તમે શું બોલો છો તેનું તમને ભાન છે? એટલે બીજા ભાઈએ કહ્યું, અમે બંને એક જ કોલેજમાં અને એક જ ક્લાસમાં હતા. હિસ્ટરી અને અંગ્રેજીના પીરીયડમાં ક્લાસમાં સુઈ જતા ઘણીવાર પકડાઈ ગયા હતા!

.

છોકરીએ ઘર છોડ્યું સાસરું મળ્યું, ભાઈ છોડ્યો દિયર મળ્યો, બહેન છોડી નણંદ મળી, માં-બાપ છોડ્યા સાસુ-સસરા મળ્યા, પણ એવું તે શું છોડ્યું કે પતિ મળ્યો? કઈ નહિ છોડ્યું, મફતમાં મળ્યો છે, એટલે કદર ક્યાંથી હોય?

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

MICRO PHOTOGRAPHY

.

CLICK FOLLOWING LINK FOR PDF:

MICRO PHOTOGRAPHY

.

Powerful Inspirational true story…Don’t give up!:


.

FACEBOOK-CHHOKARI ANE MACHCHHAR

.

4 responses to “MICRO PHOTOGRAPHY-Powerful Inspirational true story…Don’t give up!

  1. Salam to Micro Photographer but Bow down my head before Almighty Nature for such complicated body easily and artfully. Realise Presence of GOD.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s