દિલ્હીમાં ફરતા જોક્સ-Incredible India

જોક્સ તરીકે જ લેજો ભઈલા, આતો દિલ્હીમાં ફરતા જોક્સ છે

.

જબરદસ્ત મોદીજીનો સૂટ….વેચાતા પહેલા દિલ્હી સાફ કરી દીધું અને હવે ગંગા સાફ કરશે

.

જે દેશમાં વિકાસઇચ્છે છે, તેમના કપડાં પણ નિલામ થઈ જાય છે

.

પત્રકાર : પી.એમ. સર, શું સૂટના પૈસાથી ગંગા સાફ થઈ જશે?

મોદીજી : જે સૂટ ને લઈને દિલ્હીથી બીજેપી સાફ થઈ ગઈ તો ગંગા શું ચીજ છે?

.

કેજરીવાલે એક આરોપમાં કહ્યું હતું કે મોદીના સૂટના એક ખિસ્સામાં અદાણી છે અને બીજામાં અંબાણી…મોદીસૂટના ખિસ્સામાંથી તો કંઈ ન નીકળ્યું!

.

राहुल बाबा कहते हैं “कांग्रेस एक पार्टी नहीं सोच है”

विद्या बालन का कहना है “जहां सोच वहीँ शौचालय”

.

CLICK BELOW LINK FOR PPS:

Incredible India

.

CLICK BELOW LINK FOR PDF:

Incredible India

.

The Amazing iPad Magician:

//widgets.ellentube.com/videos/0-y642cnv0/
.

a712b367021fd91414d427492560804d – Resized

.

7 responses to “દિલ્હીમાં ફરતા જોક્સ-Incredible India

  1. મોદી સાહેબે તેના દરજીને બીજા ૧૦ સુટનો ઓર્ડર આપી દીધો છે…..હવે પહેલાં જેટલો ભાવ નહીં હોય, કારણકે હવે લોકોને ખબર પડી ગઈ છે, નવા સુટમાં ખીસાજ નહીં હોય, એટલે ખીસામાં અંબાણી કે અદાણી નહીં હોય… નવા લીલામમાં ભાગ લેવા માટે મારો વિચાર છે, દીલ્હી જવા માટે, જો buy one get one free ટિકિટ મલતી હશે તો તમારી પણ ટિકિટ કઢાવી લઈશ….. તૈ્યાર રહેજો…..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s