INDIA’S FIRST BIG AMUSEMENT PARK-Opening Ceremony 500 aerial dance

મી.પટેલ અને તેનો દસ વર્ષનો છોકરો રોહિત શર્માને મળ્યા. રોહિત શર્માને છોકરાએ “રોહિત, વન્દેમાતરમ” કહ્યું. એટલે રોહિત શર્મા એકદમ ખુશ થઇ ગયો અને પટેલને કહ્યું કે તમે ત્રણ પેઢીથી ઓસ્ટ્રેલીયામાં છો અને તમારા છોકરાની આટલી નાની ઉંમર જોતા તમારા ફેમિલીના દેશ પ્રેમને હું સલામ કરું છું.

પટેલ: ડફોળ, એ વન્દેમાતરમ નથી બોલ્યો, એણે તને એમ કહ્યું કે, “વન ડે માં તો રમ”

.

કોંગ્રેસે મોદીના હરાજીના શૂટ પર વિરોધ કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે મોદીએ શૂટ વેચવો નહિ જોઈતો હતો, વેચવો હતો તો અમારી જેમ દેશ દેશ વેચી નાખવો હતો – પ્રમોદ અગ્રવાલ

. 

શૂટ લીધો મફતમાં, બતાવ્યો લાખોમાં અને ગંદી ગંગાને ધોવા માટે, વેચ્યો કરોડોમાં, “રામ તેરી ગંગા મેલી, પાપીઓ કે પાપ ધોતે ધોતે”

.

CLICK FOLLOWING LINK FOR PPSX:

INDIA’S FIRST BIG AMUSEMENT PARK

.

CLICK FOLLOWING LINK FOR PDF:

INDIA’S FIRST BIG AMUSEMENT PARK

.

2014 Youth Olympic Games! YOG Opening Ceremony 500 aerial dance:


.

KNOW YOUR BLOOD GROUP

.

4 responses to “INDIA’S FIRST BIG AMUSEMENT PARK-Opening Ceremony 500 aerial dance

    • Dear Gautambhai,
      I made it one year ago and was in queue. Meanwhile my computer was down and I lost most of my work.
      From my external disc I am recollecting it. Thanks for your support and comments.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s