The Cicret Bracelet: Like a tablet-NAILS IN THE FENCE

એક મોટી કંપનીનો મેનેજર કંપનીની કેન્ટીન કેવી ચાલે છે તે જોવા ગયો. ત્યાં કામ કરતા એક છોકરાને જોઇને તેણે છોકરાને ટાઈમ પાસ કરવા પૂછ્યું કે તું કેટલા પૈસા રોજના કમાય છે? છોકરાએ કશો જવાબ નહિ આપ્યો અને સ્માઈલ આપ્યું. આખી જિંદગી આ રીતે મજુરી કરતો રહીશ કે કઈ આગળ ધપવા વિચાર છે? છોકરાએ કશો જવાબ નહિ આપ્યો એટલે પેલા મેનેજરે તેને શિખામણ આપતા કહ્યું કે, હું બેંગ્લોર આવ્યો ત્યારે મારી પાસે કશું નહિ હતું અને આજે મારી પાસે શું નથી? નામ છે, ઈજ્જત છે, ગાડી છે, બંગલો છે, પૈસા છે. તારી પાસે શું છે? છોકરાએ જવાદોને સાહેબ, એ બધી નકામી વાતો, તમારે કઈ કામ-ધંધો નથી પરંતુ મારે તો પુષ્કળ કામ બાકી છે.

.

The Cicret Bracelet: Like a tablet…but on your skin:


.

NAILS IN THE FENCE

.

Facebook-haters

.

6 responses to “The Cicret Bracelet: Like a tablet-NAILS IN THE FENCE

Leave a comment