સાલાને માયાવતી આપી દે-જીવનની કડવી વાસ્તવિકતા

દાદીને બનાવવાનો શોખ હતો અને પપ્પુને પાડી નાખવાનો શોખ. આજે વીસ વર્ષ પછી દાદીએ

જ્યાં જ્યાં સરકારો બનાવેલી તે બધીને પપ્પુ પાડતો રહ્યો છે

.

બાબા: બેટા તારે શું જોઈએ છે?

છોકરો: ખુબસુરત છોકરી 

બાબા: જો તું હિંદુ હશે તો તને સોનાક્ષી આપીશ,મુસલમાન હશે તો કટરીના આપીશ,પંજાબી હશે તો અનુષ્કા શર્મા આપીશ અને ક્રિશ્ચન હશે તો જેનેલિયા આપીશ. બોલ તારું નામ શું છે?

છોકરો: મોહમ્મદ વિજયસિંહ ફર્નાન્ડીઝ

બાબા(પોતાના ચેલાને): સાલો પોતાની જાતને ખુબ જ હોશિયાર સમઝે છે, સાલાને માયાવતી આપી દે 

.

WHITHER PAKISTAN? PASSWORD:

.

JIVAN NI KADAVI VASTAVIKATA

.

તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, ઓબામાં તને ગમતું રે :

OBAMA AND HIS WIFE

.

5 responses to “સાલાને માયાવતી આપી દે-જીવનની કડવી વાસ્તવિકતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s