શહેરનો રૉબો અને ગામડાનો ડોબો-ચાય ગરમ

રજનીકાંત અને નરેશ કનોડીયા હવે ફ્રેન્ડ બની ગયા છે. ચડસા-ચડસી પર ઉતરવાનું બંધ કરી દીધું છે. અને તે બંને હવે એક જ ફિલ્મમાં કામ કરવાનાં છે. તો વિચારો….એ નવી ફિલ્મનું નામ શું હશે?
અરે વિચારો વિચારો. ના ખબર પડી? તો લો ત્યારે કહી દઉં….ફિલ્મનું નામ – શહેરનો રૉબો અને ગામડાનો ડોબો…

.

મુલાયમસિંહને ડોક્ટરેટની ઉપાધિ મળવાની છે એવી ખબર સાંભળીને ડો.અબ્દુલ કલામે પોતાની ડોક્ટરેટનાં સર્ટીફીકેટપર ફાફડા-ચટણી ખાવાનું શરુ કરી દીધું અને ત્યાજ ખબર આવી કે મુલાયમસિંહને ડોક્ટરની ઉપાધિ મળવાના સમાચાર સાંભળીને માયાવતીએ “મિસ ઇન્ડિયા” કોમ્પીટીશનનાં ફોર્મ મંગાવી લીધા છે.

.

IF YOU CAN NOT WATCH POWER POINT SHOW THEN PLEASE CLICK FOLLOWING LINK AND DOWNLOAD POWER POINT VIEWER-DOWNLOAD PPSX TO HEAR MUSIC.

http://www.microsoft.com/en-us/download/details.aspx?id=13

.

CLICK FOLLOWING LINK FOR PPS:

CHANKYAS NITI SHASHTRA

.

CLICK FOLLOWING LINK FOR PDF:

CHANKYAS NITI SHASHTRA

.

MODI OBAMA CHAY PE CHARCHA

.

One response to “શહેરનો રૉબો અને ગામડાનો ડોબો-ચાય ગરમ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s