REPUBLIC DAY OF INDIA-મમ્મી ચિંતા નાં કર

.

એવું જાણવા મળ્યું છે કે રામલીલા મેદાન પર કુંભકર્ણએ મનમોહનસિંહનાં પગ પકડીને લગાતાર દશ વર્ષ સુધી સુઈ રહેવાનો ગુરુમંત્ર શીખવાની જીદ કરી

.

કોર્ટમાં સંતાની પત્ની જીતો એ કહ્યું મારે સંતા સાથે ડાઈવોર્સ લેવા છે
જજ:ડિવોર્સ લેવાનું કોઈ કારણ?
જીતો: મારા કોઈપણ છોકરાની સિકલ એના જેવી નથી

.

CLICK LINK FOR PPSX:

REPUBLIC DAY OF INDIA 2015

.

CLICK LINK FOR PDF:

REPUBLIC DAY OF INDIA 2015

.

rahul-sonia-jokes – Resized

.

5 responses to “REPUBLIC DAY OF INDIA-મમ્મી ચિંતા નાં કર

  1. એમ.બી. કે.બી. જ ભણયો છે ભાઈ,ગીગાબાઈટ ભણીને આવ જે તો કંઈ ઉપજશે.નહીંતર ભાજપની કંઠી પહેરીલે!

    Like

    • ભાજપામાં પણ કૃષ્ણ ભગવાનની જેમ યાદવાસ્થળી જેવું થવાનું છે. ઝાઝા રસોઈયાઓ રસોઈ બગાડે તેમ હવે ત્યાં બધા તકસાધુઓની જમાવટ થવા માંડી છે એટલે કેટલા પક્ષો તો આ બધા ભાજપમાં જાય એટલે ખુબ જ ખુશ છે. કારણ કે એક તો પાર્ટીમાં રહીને નુકશાન કરે એના કરતા સામી પાર્ટી માં જાય એટેલ ત્યાના સીનીયર લોકો દુખી થાય. થોડા વખત રાહ જુવો.

      Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s