ઓબામાનું જોક્સ સાથે સ્વાગત છે-અમે તો એવાજ છે

ઓબામાની કારના પ્રોટેક્શન માટે ત્રણ લેયર બોમ્બ પ્રોટેક્શન, ઓટોમેટીક કેમિકલ લોન્ચર, બુલેટ પ્રૂફ કાર. એની સામે આપણું કાર માટેનું પ્રોટેક્શન? લીંબુ અને મરચું. સાઈડ ગ્લાસ પર લટકાવી દો

.

ઓબામાં પાકિસ્તાનને ધમકી આપીને “ઓ” કરાવી નાખે છે અને પછી પાછી મદદ તો ચાલુ જ રાખે છે એવું કેમ? કારણ કે ઓબામાં માં “ઓ” “બા” અને “માં” છે. પહેલા માની જેમ તતડાવીને ઓ કરાવી નાખે એટલે એમનામાની “બા(દાદી)” ખીજવાય એટલે “માં” બની જાય

.

મોદીએ ઓબામાને આમંત્રણ આપતું કાર્ડ છપાવ્યું. આમંત્રણમાં કાર્ડની નીચે આપણે ત્યાં કંકોત્રીમાં નીચે ટહુકો એવું લખેલું હોય છે. આ કાર્ડમાં પણ લખ્યું હતું
ટહુકો: “માલા દેશના લીપબ્લીક ડે પલ તમે જલુલ થી આવજો હો” – રાહુલ ગાંધી

.

GUJARATI TOURIST-અમે તો એવા જ છે


.

OBAMA IN RIKSHA – Resized

.

7 responses to “ઓબામાનું જોક્સ સાથે સ્વાગત છે-અમે તો એવાજ છે

  • ગૌતમભાઈ, વાયરસ અને એવા એટેક તો આવ્યા જ કરે અને એન્ટીવાયરસનું પ્રોટેક્શન તો રાખવું જ પડે. એટલે જ કમ્પ્યુટર પર લીંબુ-મરચું બાંધીએ તો ચાલે ખરું?

   Like

   • મુંબઈમાં તો ગટરના પાણીથી પણ કદાચ ઉગાડેલા હોય તેવા લીંબુ મરચામાં પણ વાઈરસ ન આવે તેની કોઈ ગેરંટી ખરી…….????? મારા કંપ્યુટરમાં તો પૈસા ખરચીને McAfee લીધું છે તોયે રોજની ૩-૪ જાહેરાત આવ્યાજ કરે છે……

    Like

   • ગેરંટીમાં તો આટલા બધા વર્ષોથી લોકો મુંબઈમાં જીવે છે એ લીંબુ અને મરચા પર કોઈએ તમને કમ્પ્લેન કરી? તમે અમેરિકામાં રહીને ચાર વાયરસ માટે ફરીયાદ કરો છો તો કોણ સાચું?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s