જયારે તમને એક સ્ત્રી પ્રેમ કરે તો તમે પતી છો, ઘણી બધી સ્ત્રીઓ પ્રેમ કરે તો તમે એક્ટર છો, હજારો સ્ત્રીઓ પ્રેમ કરે તો તમે એક આદર્શ વ્યક્તી છો, લાખો સ્ત્રીઓ પ્રેમ કરે તો તમે એક લીડર છો અને જો શહેરની બધી જ સ્ત્રીઓ તમને પ્રેમ કરે તો તમે લેડીઝ ટેલર છો!
એક સ્ત્રી: મને ઘરવાળા ટોર્ચર કરે છે
આમીરખાન: શું કરે છે?
સ્ત્રી: મને ખુરશીમાં બાંધીને “ધૂમ-૩” અને “તલાશ” ફીલ્મ બતાવે છે
.
VERY FUNNY DOG SHOW:
.
.
Advertisements
well trained dogs enjoyed
LikeLike