આજ નો જોક્સ –

પિત્ઝા હંમેશા આપણને મુઝવણમાં મૂકી દે છે. એ ચોરસ ખોખામાં આવે છે, ખોલો તો અંદરથી ગોળ પિત્ઝા નીકળે અને જયારે ખાવાનું શરુ કરો ત્યારે ત્રિકોણ? જિંદગી અને માણસોનું પણ પિત્ઝા જેવું જ છે. માણસ વાત કઈ કરે, દેખાડે કઈ અને વર્તન કઈ જુદું જ કરે છે.

.
જિંદગીનું સત્ય: છ એપલનાં એંસી રૂપિયા અને એપલ છ નાં ૮૦૦૦૦/- રૂપિયા

.

What is the similarity between cricket and loose motions..?? धोनी इधर भी है और उधर भी है!

.

ઉત્તરાયણ તો આવી પતંગ મઝાના લાવી:


.

084408ee20f5df987869a3f3e0a5b059

.

4 responses to “આજ નો જોક્સ –

  1. મકર સંક્રાંતી મુબારક
    હવે તો ચોરસ અને લંબચોરસ પિત્ઝા પણ મળે છે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s