ભડકો થઇ ગયો-Body Painting – Art

સુરતી શાયર: અમે તો ચાલ્યા હતા પ્રેમનો દીપક સળગાવવા, એની માને….ભડકો થઇ ગયો

.

એકવાર શ્રી કૃષ્ણએ પથ્થર ઉઠાવીને ગોકુલધામ ને પ્રલયથી બચાવી લીધું હતું, એક વાર એક પથ્થર(પહાડ) ઉચકી લાવીને હનુમાનજીએ લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો, હનુમાનજીએ પથ્થરપર રામ નામ લખી તરતા પથ્થરો પર રામસેતુ બનાવી લંકાપર જીત મેળવી, એક વાર પથ્થરે અમારા કેદારનાથના મંદિરને બચાવી લીધું, મુસલમાનો દરગાહના પથ્થરપર ચાદરો અને ક્રિશ્ચન લોકો કબરના પથ્થરપર ફૂલો ચઢાવે છે, છતાં ય બધા મુર્ખાઓ અમને પૂછે છે કે તમે હિંદુ લોકો”પથ્થર” પર ફૂલો કેમ ચઢાવો છો?

.

માણસને દરેક વસ્તુમાં આંગળી કરવાનું પસંદ હોય છે. ટચસ્ક્રીનની સફળતા એ બાબતનું સૌથી મોટું ઉદાહરણ છે

.

જે લોકો બોટ થકી આવે છે એના કરતાં જે લોકો વોટ થકી આવે છે તેમનો ખતરો વધારે હોય છે

.

આ વિડીયો આર્ટીસ્ટીક દ્રષ્ટીએ જોવો જરૂરી છે:

Body Painting – Art by Dương Quốc Định:


.

MALIKE PAY NAHI AAPYO

.

7 responses to “ભડકો થઇ ગયો-Body Painting – Art

  1. જે લોકો બોટ થકી આવે છે એના કરતાં જે લોકો વોટ થકી આવે છે તેમનો ખતરો વધારે હોય છે
    સાચુ

    Like

  2. વાહ ભાઈ વાહ.આપનો પણ જબાબ નથી. ક્યાં ક્યાંથી આવું બધું નવુ નવુ લાવો છો? મને તો ડ્રાયવરની કરામત ગમી. અમદાવાદીઓ તેનું સરનામું માંગશે તેમની ગાડીઓ રાત્રે આ રીતે પાર્ક કરાવવા જેથી ચોરાઇ ન જાય!

    Like

  3. Really very good art work, no nudity !!! Thanks for finding out such art work and showing us.
    It is true votethi aavta jokhami hoy chhe pan vahivatni rite.
    Driver”s trick is good but not appreciable at all.
    Gautam

    Like

  4. જે લોકો બોટ થકી આવે છે એના કરતાં જે લોકો વોટ થકી આવે છે તેમનો ખતરો વધારે હોય છે—right.
    બધા લોકો પથ્થરને જ પૂજે છે. કોઇ આકાર આપીને પૂજે છે, તો કોઇ આકાર વગર​..

    Like

Leave a comment