SIMPLY AWESOME-CIRCUS STARS BEIJING

SIMPLY AWESOME:

આ એક એટલી બધી નવાઈ પમાડે એવી વસ્તુ છે કે તમે આશ્ચર્ય ચકિત થઇ જશો. આ જોયા પછી મને થયું કે લોકો કેવી અજબ-ગજબની વસ્તુઓ બનાવે છે. તમારે કોઈ પણ જાણીતી વ્યક્તિનું નામ ધારી લેવાનું. પછી તમારી ઉંમર લખવાની અને પ્લે ક્લીક કરી જે સવાલો અંગ્રેજીમાં પુછાયા હોય તેના જવાબ તમારે “હા કે ના” માં આપવાના. તમારા સવાલ-જવાબ પછી તે વ્યક્તિનો ફોટો તમને બતાવવામાં આવશે. ખરેખર અદભુત!

Think any famous person in your mind and click the below link Don’t know how it works, but simply awesome..!!

http://en.akinator.mobi/personnages/jeu

.

CIRCUS STARS BEIJING – JUGGLING BOWLS ON UNICYCLES:


.

MAID IN INDIA IS MORE IMPORTANT THAN MAID IN INDIA

.

11 responses to “SIMPLY AWESOME-CIRCUS STARS BEIJING

    • પ્રજ્ઞાબેન, SIMPLY AWESOME જરૂર જોજો. કોઈ પણ જાણીતી વ્યક્તીને ધારીને આગળ આગળ ક્લીક કરજો.દાખતા તરીકે સરદાર પટેલ. તમે અચંબો પામી જશો.

      Like

  1. SIMPLY AWESOME: અદભુત છે…મેં જવાહરલાલ નેહરૂ ધાર્યા હતાં અને એજ નીકળ્યા…. હજી આગળ પણ ગેમ ચલાવીશ….
    તદ્દન સાચી વાત છે, maid is more importanat….in INDIA……………..

    Like

  2. SIMPLY AWESOME..
    O.M.G. REALLY A GEM..
    I TRIED IT FOR SWAMI VIVEKANAND, AMITABH, REKHA
    Find no words of appreciation…

    જબરજસ્ત ..વિપુલભાઈ આ કલીપ મારા દોસ્તો ને મોકલીશ …
    પાગલ થઇ જશે !!!
    ધન્યવાદ …

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s