સચીન તેન્ડુલકર-SMART MONKEY!

સચીન તેન્ડુલકર: પી.કે. મેં જોયેલી એક સારામાં સારી ફીલ્મ છે
અંજલી(પત્ની): ચોવીસ વર્ષો પછી કોઈ પણ ફીલ્મ જુવો તો એવું જ લાગવાનું!

આલ્યા ભટ્ટને મનમાં એવું જ કે સોનું નિગમ એ ભારત સંચાર નિગમનો છોકરો છે

.

SMART MONKEY!:

.

આ સ્ત્રીઓની મુખમુદ્રા પરથી તેઓ શું કરવા જઈ રહ્યા લાગે છે?

ATT000011

.

મગજમાંથી સડેલા વિચારો કાઢી નાખો, છીંક ખાવા જઈ રહ્યા છે!

.

6 responses to “સચીન તેન્ડુલકર-SMART MONKEY!

 1. છબીઓ ઘણી વાર સમજવામાં દગો દેતી હોય છે એનું આ છે એક સરસ ઉદાહરણ !

  વાંદરાની ફ્રી જોબથી માલિકને કેટલી મદદ મળતી હશે !

  Like

  • વિનોદભાઈ એવું નથી. આ અગાઉ મેં એક વિડીયો મુક્યો હતો તેમાં નાળીયેર પાડવા માટે તેને ટ્રેનીંગ આપવી પડે છે. તે માટે વાંદરા પર કેટલો જુલમ ગુજારતો હશે. આ બધું કરવા માટે વાંદરાને સારો એવો ખોરાક આપવો પડતો હશે. વાંદરાના માલિકે પણ ખુબ જ રાહ જોવી પડે એવું લાગે છે. પાછું આવો ટ્રેન કરેલો વાંદરો કોઈ ચોરી ન જાય તેની પણ કાળજી રાખવી પડે છે.

   Like

 2. “mind monkey” metaphor refers to the unsettled, restless state of human mind. Monkey is also one of the Three Senseless Creatures, symbolizing greed

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s