खुदा के साथ एक मुलाक़ात-Camel Racing Children

CLICK FOLLOWING LINK FOR AUDIO:

भगवान के साथ एक मुलाक़ात

.

Camel Racing Children:


.

NCN – Resized

.

8 responses to “खुदा के साथ एक मुलाक़ात-Camel Racing Children

    • ઠાકોરભાઈ, થોડા વખત પહેલા મારા ડેસ્ક ટોપ ઉપરથી સુરતીઉધીયુંના ફોલ્ડરની બધી જ ફાઈલો ક્યાં ડીલીટ થઇ ગયી તે જ ખબર નથી પડતું. છેલ્લા પાંચ વરસનો વિવિધ વિભાગોનો સંગ્રહ ગુલ થઇ ગયો. ધીમે ધીમે પાછું ભેગું કરવાનું શરુ કર્યું છે. બીજી વાત બ્લોગ ૧૪ જી.બી. કરતાં વધારે થઇ ગયો હોવાથી હવે ૨૦ ડોલરની જગ્યાએ ૨૦૦ ડોલર વર્ષે વર્ડપ્રેસવાળા માંગે છે. “પાઈની પેદાશ નહી અને ઘડીની નવરાશ નથી જેવો ઘાટ છે”. જોઈએ આગે આગે દેખા જાયેગા, માણસ સુરતી છું એટલે વાંધો નહી આવે જો તમારા જેવા આટલા બધા મિત્રોને આનંદ મળતો હોય તો.

      Liked by 1 person

  1. Very true. It is hard work to prepare such informative blog and for which you have to pay Money but you might be getting inner joy and self satisfactions. We are getting change and recreation !!! Thanks

    Like

  2. નવા વર્ષની ગુલાબી ઠંડીની ઠંડી ઠંડી શુભેચ્છાઓ વચ્ચે ભૂલકાઓ સાથે ઊંટસવારી માણતા માણતા ભગવાન સાથે એક મુલાકાત કરાવવા બદલ આભાર…!

    Like

    • ધીરેનભાઈ, આ ભૂલકાઓ નથી. આરબોએ પોતાનો શોખ પુરો કરવા પકડી લાવેલા ગુલામ બાળકો છે. એમના ઉપર ખુબ જ જુલમ ગુજારવામાં આવે છે, ખાવાનું નથી આપવામાં આવતું, રહેવાના ઠેકાણા નથી. ગરીબ માં-બાપો પૈસા માટે એમને મજબુરીથી મોકલે છે. તો ઘણા આરબો આ કુમળા બાળકો સાથે પોતાની સેક્સ સંતોષે છે જે દર્શાવતો વિડીયો મેં અગાઉ મુક્યો હતો.

      Like

      • મુરબ્બી, ભૂલથી ..ભોળપણથી ..ભૂલમાં પડે એ ભૂલકા..!

        Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s