2014 in review

સ્નેહી મિત્રો,

“સુરતીઉધીયું”નો ૨૦૧૪ના વર્ષનો વાર્ષિક અહેવાલ પ્રસ્તુત કરતાં આંનદ અનુભવું છું. તમારા સહકારને લઈને જ આટલી બધી સફળતા પ્રાપ્ત થઇ છે. તેમાં નીચેના મારા મિત્રોએ વર્ષ દરમ્યાન જે કોમેન્ટો લખી તેની સંખ્યા નીચે પ્રમાણે છે.

ગૌતમભાઈ મઝમુદાર – ૨૨૭

ધીરેનભાઈ                  – ૨૦૯

પ્રજ્ઞાબેન                     – ૧૬૭

મનસુખલાલ ગાંધી    – ૧૩૫

મહેશભાઈ રાણા         – ૧૧૮

એ બધાનો ખુબ ખુબ આભાર!

નીચેની વેબસાઈટ દ્વારા ઘણા વાચકોએ કોન્ટેક્ટ કર્યો તે બદલ આ વેબસાઈટોનો પણ ખુબ ખુબ આભાર માનું છું.

facebook.com,

suratiundhiyu.files.wordpress.com,

symbaloo.com,

rupen007.feedcluster.com,

rediffmail.com

નીચે રીપોર્ટમાં “Click here to see the complete report.” લખ્યું છે તે લીંક ક્લીક કરવાથી આખો રીપોર્ટ જોઈ શકાશે.

.

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 470,000 times in 2014. If it were an exhibit at the Louvre Museum, it would take about 20 days for that many people to see it.

Click here to see the complete report.

14 responses to “2014 in review

  1. નૂતન વર્ષાભિનંદન ૨૦૧૫
    ૧ તમારી સ રસ પૉસ્ટ હોવાથી લાઇક અને પ્રતિભાવ મળે તે સ્વાભાવિક છે
    ૨ તમારા આભારમા—
    અમારા નીરવરવે અને વૅબગુર્જરી પર પ્રતિભાવ આપશો.
    તેમા સુધારની જરુર હોય તો તે પણ જણાવશો
    વેબ ગુર્જરી મા તમારા લેખ આપશો.

    Like

    • પહેલા તો પ્રજ્ઞાબેન તમારો ખુબ ખુબ આભાર! બીજું કે “વેબગુર્જરી” અને “નીરવરવે”ની હું ખુબ જ ઉચ્ચ કક્ષાના બ્લોગમાં ગણતરી કરું છું. મારા બ્લોગમાં તમે જોયું હશે કે પી.પી.એસ., જે.પી.જી., કાર્ટુન,જોક્સ વગેરે મુખ્યત્વે હોય છે. તો બીજી બધી માહિતી હું ભેગી કરીને મુકું છું. મારું પોતાનું ખાસ કંઈ હોતું નથી. તમારું અને વેબગુર્જરીનું લખાણ સાહિત્ય રસિક હોય છે જયારે મારી પાસે એવી કોઈ કુદરતી ભેટ નથી. છતાં હું એ માટે પ્રયત્ન કરીશ. બીજું કારણ કે આ બધું ભેગું કરવામાં અને કે પીપીએસ કે કાર્ટુન બનાવવામાં ઘણો જ વખત નીકળી જાય છે. આ બ્લોગ પહેલાથી હું ૧૫૦ જણને ઈમેલ દ્વારા રોજ એક/બે વસ્તુઓ મોકલતો હતો, હજુ પણ મોકલું છું પરંતુ ટાઈમના અભાવે એમાં થોડી ઢીલાશ આવી ગઇ છે. ઉમરની સાથે બધું ધીમું થવા માંડે. હું પહેલા કાયમ જોતો કે કોઈપણ પોસ્ટ મુકું કે તમે તે તરત જ જોઈ લેતા. મને એમ થતું કે તમારું કમ્પ્યુટર પણ મારી જેમ બેડ પાસે જ હોવું જોઈએ. પરંતુ હવે તમે રાત્રે જયારે ટાઈમ મળે ત્યારે આ બધું જુવો છો. ફરીવાર આપનો ખુબ ખુબ આભાર!

      Like

  2. વાચક તરીકે મારી પણ શુભેચ્છા સ્વીકારશો.નૂતન વર્ષની શુભેચ્છા.

    Like

  3. Report vanchyo. Mehnat karine vigato aapi. Mahiti/Video vagare sathenu masalavalu Surti Undhiyu roj male teno aanand chhe. Tamari mehnat kalakoni hase jyare amare to chakhvanu tema thodik minit lage. Nava varshma tamne subhechhao safaltani. Sau vachakmitrone pan subhechho. Jaishri Krushna. Gautam.

    Like

    • ગૌતમભાઈ, પ્રથમ તો કોમેન્ટ માટે તમે પ્રથમ રહ્યા તે બદલ અભિનંદન! બીજું કોમેન્ટમાં તમે સારું/ખરાબ લાગ્યું તેવું લખ્યું તે બદલ ખુબ જ આનંદ થયો. તમે માર્ગદર્શક છો. એજ રીતે ભવિષ્યમાં આપના સહકારની અપેક્ષા રાખું છું.

      Like

  4. આદરણીય વડિલ શ્રી વિપુલભાઇ

    “૨૦૧૪નાં લેખાં જોખાં છે એકદમ અનેરાં

    એમાં આપે ભર્યા છે કૃતિઓમાં રંગ ભલેરા

    ઉન્ન્ત પંથે ડગ માંડી ઉડો ગગનમાં ઘણેરા

    ગોદડિયાજી કહે પ્રેમે સ્વીકારો વંદન અમારાં “

    Like

  5. Thank you Vipulbhai,
    I normally open my account only to see your mail only after 12.15 in India. and normally do not comment but at the end of the year I really want to congratulate you and your regular members.

    Like

Leave a comment