CHICKEN MANCHURIAN-BE CAREFUL GUYS

CLICK FOLLOWING LINK FOR AUDIO:

Chicken Manchurian

.

BE CAREFUL GUYS:
આજના જમાનામાં ઈન્ટનેટ પર ચેટિંગ કરીને પ્રેમમાં પડી સ્વર્ગના સ્વપના જોવાવાળા માટે આ વિડીયો એક ચેતવણી જેવો છે. તમે ધારતા હશો એનાથી કંઈક જુદું જ હશે. ખાસ તમારા યુવાન છોકરા/છોકરીઓને બતાવવા જેવો વિડીયો છે.


.

MORDEN MONKEYS

.

7 responses to “CHICKEN MANCHURIAN-BE CAREFUL GUYS

  1. ઈન્ટનેટ પર ચેટિંગ કરીને પ્રેમમાં જોખમની વાત જાણીતી છે છતા છેતરાયા ના કીસ્સા બનતા જ રહે છે

    Like

    • અહિયા તો ભાઈ-બેનને ખબર જ ન હતી કે એ લોકો કોની જોડે પ્રેમાલાપ કરી રહ્યા છે. જો કે આ તો એક ફીલ્મ જ હતી.

      Like

  2. આજની નવી પેઢી કોમ્પુટર અને સ્માર્ટ ફોન ઉપર બહુ સમય બગાડે છે .એના ભયસ્થાનો આ

    વિડીયોમાં બતાવ્યા છે . અ ફિલ્મનો સંદેશ સુંદર છે.

    Like

    • વિનોદભાઈ, આપણા વડીલો આપણા માટે આવું જ કહેતા હતા. કોઈ ચાલતું નથી જતું,સાઈકલને સ્કુટર વગર ચાલતું નથી. આ તો જનરેશન ગેપ પેઢી દરપેઢી ચાલતો જ આવશે.

      Like

  3. Bhai…….. Lo kar lo Baat?? aava kissa dadroz Papers ma aave chhe chhatan pan LOKO Murkha ane Ullu Bane J chhe ne?? aapne kahiye to….. aapne Murkha ma ganayiye..!!!! ane TV ma pan Ghana aava savdhan karta Programmes aave chhe Chhatan pan aava Kissa bane chhe..!! Ohhhhh.Shu Kehavu aane??

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s