22 REASONS TO BELIEVE HINDUSIM-ગૌરવ ધરા ગુજરાત

CLICK FOLLOWING LINK :

.

22 REASONS TO BELIEVE HINDUSIM IS BASED ON SCIENCE

.

શહીદને મળ્યું આવું સન્માન

.

ગૌરવ ધરા ગુજરાત:
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાંવસે ગુજરાત:


.

GOOD LUCK FOR FENG SHUI

.

12 responses to “22 REASONS TO BELIEVE HINDUSIM-ગૌરવ ધરા ગુજરાત

    • બીપીનભાઈ,તમારી વાત સાચી છે. ભૂલ છે. ૨૦૧૫ માં પણ પાંચ શની અને ચાર રવિ છે. સોરી, મેં પણ ચેક નથી કર્યું. બતાવવા બદલ આપનો આભાર!

      Like

  1. garvi Gujarat ni aa chhokari ne hun vandan Karun chhun vanchya vagar satat Gujarat ne birdavti eni aa jordar bhasha ne hun naman Karun chhun vani to nagar ni (hun gujarati nagar chhun) ane kutchh ni aashapura ( hun gujarati kutchhi chhun) mane swabhavik sparshi gayan aa jordar vakta nun nam ane tham janavsho ane aaje narendrabhai aapna Hindustani gujarati bahumat laine pm banya chhe tyare aapni chhati gaj gaj uchhale chhe we wish he will be successful in his dreams ane people will allow him to work in the interest of nation and world

    Like

    • મહેશભાઈ, તમારી વાત એકદમ સાચી છે. જ્યારે આ છોકરીને સાંભળું છું ત્યારે ત્યારે લાગે છે કે એનામાં દૈવી શક્તી જ આ બધું કરાવી રહી છે. તેના માં-બાપને કેટલો આનંદ થતો હશે? વાત રહી તો મોદી સાહેબની, આજની હાલતમાં ભારતમાં એમના જેવો વિચક્ષણ અને બળવાન નેતા કોઈ નથી. એમનામાં પણ બે વસ્તુની કમી છે (૧) વેર લેવાની વૃત્તી…જેમાં એમણે ઘણાની જિંદગી બરબાદ કરી નાખી….(૨) છળકપટ રાજકારણમાં કરવું જોઈએ પણ દરેક સાથે નહી. કોઈવાર ખુબ જ ખરાબ હાલમાં મૂકી દે અને સરમુખત્યાર સ્વભાવને લઈને આજ સુધી કોઈ બીજી હરોળના નેતા ઉભા નથી કર્યા જે મોદીના હોય તો દેશને ખુબ જ ખરાબ દિશામાં ધકેલી દેશે એની ચિંતા છે. અમિત શાહ તો મોદીના નામે કુદે છે જો કાલે મોદી ના હોય તો કોઈ એક ગ્લાસ પાણી પણ એમને નહી પૂછે એવા ખટપટિયા નેતાઓ ભાજપામાં બેઠા છે.

      Like

  2. ગૌરવ ધરા ગુજરાત:
    જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાંવસે ગુજરાત: સુંદર

    Like

  3. ગૌરવ ધરા ગુજરાત:
    જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત:
    સુંદર…………………

    મુળ તો ટીવી વાળાઓને નહીં બોલાવ્યા હોય, એટલે, પ્રધાન તો ઠીક, કયો ભોજોભાઈ કે ધારાસભ્ય પણ હાજરી આપે, કારણ કે તેમને ખબર હશેજ કે, “મંગલ પાંડે”ના જમાનાની બંદુકો છે એટલે ગોળીઓ નથી છુટવાની…. તો પછી આ લોકો આતંકવાદીને તો ક્યાં પકડવા જવાના…..!!!!!!????? બે ચાર દિવસ પુછપરછ થશે પછી બધુ ભુલાઈ જશે…………….!!!!!!! મુળ તો ટીવી વાળાઓને નહીં બોલાવ્યા હોય, એટલે, પ્રધાન તો ઠીક, કયો ભોજોભાઈ કે ધારાસભ્ય પણ હાજરી આપે, કારણ કે તેમને ખબર હશેજ કે, “મંગલ પાંડે”ના જમાનાની બંદુકો છે એટલે ગોળીઓ નથી છુટવાની…. તો પછી આ લોકો આતંકવાદીને તો ક્યાં પકડવા જવાના…..!!!!!!????? બે ચાર દિવસ પુછપરછ થશે પછી બધુ ભુલાઈ જશે…………….!!!!!!! હા, જો મોદીસાહેબ એક ખોંખારો મારે એટલી વાર છે, પછી તો બધા હુડુડુડુડુ કરતાં આલતુફાલતુની સ્મશાનયાત્રામાં પણ જરૂર પહોંચી જવાના……..!!!!!

    Like

    • મનસુખલાલ, મુખ્ય પ્રોબ્લેમ ત્યાં જ છે. જો મોદીને કાલે ઉઠીને કંઈ થઇ ગયું તો આ ભાજપમાં એક પણ એવો લીડર નથી કે મોદીની જગ્યા લઈ શકે. યાદવાસ્થળી શરુ થઇ જશે. કોગ્રેસમાં પણ પ્રિયંકા નહી આવે ત્યાં સુધી રાહુલમાં કોઈ એવી પ્રતિભા દેખાતી નથી કે પાછા સત્તા પ્રાપ્ત કરે. બાકીના મુલાયમ,લાલુ,નીતીશ પરચુરણમા પણ કામ નહી આવે.

      Like

  4. Vipulbhai, there are many more reasons why Hindu religion is scientific. The Environment protection is best taken care of in it.There are no problems of employment if the child follows his/her father trade as per Varnashram and you get best craftsmen.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s