9 responses to “MOVEO ELECTRIC SCOOTER FOLDS IN TWO-Heart touching poetry on “MAA” by Munawwar Rana

 1. Assuming him to be great so mant respected him . It doesn’t matter which leaders met Asaram on the name of Baapu , what matters is his present that has come in front of public . Which leaders are visiting him now ? Q

  Like

  • વાત સાચી છે, વાલિયો લુટારો પણ સંત થઇ ગયો હતો. ફોટો તો આટલા બધા નેતાઓ લોકોના વોટ, વોટ માટે બાપુઓ પાસે પૈસા લેવા માટે કોને કોને ક્યારે નમી પડે તે આ યુગમાં કહેવાય નહી. તમને ખબર નહી હોય તો આજ આશારામને છેલ્લા કેટલાય વર્ષોથી બધા જ રાજકીય નેતાઓ પોષતા હતા અને એમને બચાવવા માટે પુષ્કળ પ્રયત્નો થયા હતા અને હજુ પણ થાય છે. હકીકતમાં આજે તો બધા જ પક્ષો રાજકીય રીતે “સફળ” થવા માટે ગમે તે રસ્તો અપનાવી લે છે. ઇન્દીરા ગાંધી પણ ચંદ્રાસ્વામીના ભક્ત હતા. રાજકારણમાં ટકવું હોય તો “હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા રાખવા પડે”. “દુનીયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ”, નહી તો રામપાલ,રહીમ,આશારામ જેવા કંઈ કેટલા લોકો રાજકીય પીઠબળ વગર આટલી બધી સંપત્તિ કેવી રીતે ભેગી કરી શકે?

   Like

   • People donate to religious institutions and religious causes because people genuinely believe in them, not because some politician tells them to donate. Good politicians like to respect and honor and promote persons and institutions who tries to do good in society. And when a respected person is known to have done something wrong, they lose politician’s support and people’s respect too. If you think all politicians and political parties are terrible, and people are simply idiots following politicians and sadhus, why not start a party of pure, and see how many view that party to be pure and want to join it or donate to it? When you insult religious leader or political party, you are insulting large number of people, and presuming that you are smarter and wiser than them – in a way, deriving self-worth and ego-boost by putting down others

    Like

 2. મુનવર રાણાને સાંભળવા એક લાહ્વો
  સામાન્ય રીતે રાજકારણ અને ધર્મ અંગે ટીપ્પણી ટાળીએ છીએ વાતચિતમા આ અંગે ચર્ચા ઉગ્રરુપ લે

  Like

  • તમારી વાત ખુબ જ સાચી છે. છતાં ખબર નથી પડતી કે શા માટે વિવાદમાં પડવું. વિવાદમાં એટલે પડવું પડે છે કે સત્ય હકીકત ભોળી પ્રજા જાણતી નથી, મોટે ભાગે હૈ સો, હૈ સો માં પ્રજા ખેંચાયા કરે છે અને સહદેવ તો શ્રાપને કારણે શું બન્યું તે કહી નથી શકતો. આપણે જાણીને કેમ ચુપ રહી શકીએ? આપણે કદાચ ખોટા પણ હોઈ શકીએ, પરંતુ પેલા ગોધરાવાળા આદિવાસીની જે એક પાછળ એક ચાલ્યા કરે તેમ જ જો ચાલવાનું હોય તો પછી ભણેલા અને અભણમાં ફર્ક શું? હિટલરની પાસે એક ગોબલ્સ કરીને માણસ હતો તે મીડિયામાં એટલો બધો પાવધરો હતો કે હિટલર હારતો હોય તો પણ જીત્યો છે એવું બીજા દેશોના મનમાં ઠસાવી શકતો હતો. દુનિયાના બધા જ દેશોમાં મારે તેની તલવાર છે. કોંગ્રેસ હોય કે ભાજપા હોય કે બીજા પક્ષો હોય કોઈની પણ નિયત સાફ નથી. ત્યારે પ્રજાએ ફક્ત સારા ઉમેદવારોને જ ચુંટવા જોઈએ જેનાથી બધા જ પક્ષોને સારા ઉમેદવારો મુકવા માટેની ફરજ પડે. આજ વસ્તુ ધર્મને પણ લાગુ પડે છે. જે ધર્મના અનુંયાયો અને પૈસા વધારે તે શુદ્ધ કહેવાય અને બાકીનાની કોઈ કિંમત નથી.

   Like

   • Every person has flaws, some known to public and some not known to public, and we judge people only by what we know, and give them benefit of doubt and presume them to be good persons until we know otherwise – we usually judge people by how much good they do for the society, how many lives they inspire, how many good values they spread among people, and sometime we put such people on pedestal , and expect them to be perfect and God, but they too are humans, and may also have few flaws, secrets, skeletons. Would you like to be judged only by your mistakes and flaws as if your life is nothing but sum of your character flaws – that there is nothing else about you, that you did nothing else right in your life, that there is nothing positive you did in life – would you like to be condemned like that? All sants and sadhus deserve respect and that is what ordinary people as well as public leaders do – it is our tradition to pay respect to elders and men of religion. Should we investigate private life of persons before giving respect to persons? All the pictures you are showing were from prior to what is known about Asharam. Can you show me any pictures of any leaders after his womanizing was found? Than what is your point, and if at all your comments has any point, it is a very cynical one.

    Like

 3. Bhai eto jya sudhi hakiqat same naa aave to badhaj Bapu ne sant maani page laage ,Hu tame baddha. Parantu POL khuli gaya pachhi ketala page laage chhe te juo. agyanta ma badha laage pan gyan thaya pachhi juo ketla lage.

  Like

  • રામપાલ,આશારામ વગેરેને બચાવવા માટે હજુ આટલા બધા લોકો દેખાવો કરે છે તે આપ પેપરમાં વાંચતા જ હશો. આશારામના અનુયાયીઓએ એમની સામે કેસ કરનાર પ્રજાપતિ પર રાજકોટમાં ફાયરીંગ કર્યું અને એ ભાઈ મરી ગયા. સાંભળવા પ્રમાણે કેટલાય નેતાઓના બે નંબરના પૈસા આ લોકો પોતાના વિદેશના ભક્તો(કોન્ટેક્ટ) દ્વારા હવાલા મારફત મોકલતા હોય છે. તમે કહો એવું બનતું નથી, એમના મોટા ભાગના ભક્તો આજે પણ તેમની તરફેણ કરે છે. એને નિરક્ષરતા, અજ્ઞાનતા જે કહો તે ખરું. આજે સારા ભણેલા ગણેલા લોકો પણ આમાં સામેલ છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s