પત્ની પોતાની નહીં હોવી જોઈએ-A. R. Rahman, “Jiya Jale” (Dil Se) : Berklee Indian Ensemble

પત્ની પોતાની નહીં હોવી જોઈએ
.
A. R. Rahman, “Jiya Jale” (Dil Se) : Berklee Indian Ensemble:

.

મંદી અને WhatsApp

.

Advertisements

7 responses to “પત્ની પોતાની નહીં હોવી જોઈએ-A. R. Rahman, “Jiya Jale” (Dil Se) : Berklee Indian Ensemble

 1. *”પત્ની પોતાની નહીં હોવી જોઈએ “-એટલે તો કહ્યું છે કે “यत्र नार्यस्तु पूजयंते तत्र देवता: रमन्ते ”
  *A. R. Rahman, “Jiya Jale” (Dil Se) : Berklee Indian Ensemble– “Gallant Music Association”..!
  *”What’s” this “Apps”..? that has led us to recession(Depression) …!…(ये क्या जगह है दोस्तों…ये कौन सा दयार है !)

  Like

  • દેવતાઓ પણ પરણેલા હોય છે, એમણે તો ઘરવાળીનો ખ્યાલ રાખવો જ પડે અને સાથે સાથે એમના પિયરીયાઓનો પણ…પિયરીયા એટલે સમજી ગયાને, બધાની ઘરવાળી. એટલે જ પત્નીની બહેનપનીઓની સેવામાં હાજર રહેવું પડે. આજકાલ તો બસ/ટ્રેન ગુપચાપ ઉભા રહેવાનું નહી તો ઘરવાળીનો માર તો ખાઈએ એ તો સમજ્યા બહારવાળીનો વગર લેવે દેવે માર ખાવો પડે. મતલબ, જ્યાં નારી હોય ત્યાં દેવતાઓએ ફરજીયાત હાજર રહેવું જ પડે, કારણ કે આજે બધા જ નારીની પૂજા(પુજતા) થઇ ગયા છે. દેવતાઓએ તો ઓવર ટાઈમ કરવો પડે છે!

   Like

 2. ટોપ જોક્સ

  જીયા જલે…. રહેમાનનું મનહર ગીત સંગીત અને સમૂહ ગાન। . એક મહેફિલ

  વાહ, મજા આવી ગઈ।

  Like

  • ખાસ કારણ તો આ ગીત અમેરીકામાં છોકરા/છોકરીઓએ ગયું છે અને મ્યુઝીક કમ્પોઝ કર્યું છે. જે ધન્યવાદને પાત્ર છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s