HAY HARVEST STRUCTURE-Danny Macaskill: The Ridge

CLICK FOLLOWING LINK FOR PDF:

HAY HARVEST STRUCTURE

.

Danny Macaskill: The Ridge:


.

विदेशमंत्री मै हु या आप

.

9 responses to “HAY HARVEST STRUCTURE-Danny Macaskill: The Ridge

  1. HAY HARVEST STRUCTURE
    . Beautiful

    Danny Macaskill: The Ridge
    Amazing
    Cortana, the most personal digital assistant, and Danny MacAskill, world-renowned trials cyclist, have successfully completed one of the world’s largest loop-the-loop challenges ever cycled…and it’s on water! Danny MacAskill rode round a monumental 5-metre loop, illuminating the Cortana signature halo in front of one of London’s most iconic landmarks in the process, all on the River Thames

    Like

  2. લાલુ યાદવ કહે છે કે મોદી હવે એન.આર.આઈ થઇ ગયા છે !

    મનમોહનસિંહ વિચારતા હશે કે હું ઘેર બેસી રહીને કેમ ઊંઘ્યા કરતો હતો !

    Like

    • મનમોહનસિંગ એકદમ સ્વચ્છ વ્યક્તી હતા. રાજકારણમાં કમનશીબે આવી ગયા. બાકી આજ સુધીમાં મનમોહનસિંગ અને આઈ.કે.ગુજરાલ સિવાય કોઈ પણ વડાપ્રધાન કે જેને આર્થિક બાબતો કે વિશ્વના બીજા દેશોનું જ્ઞાન હોય એવા ન હતા. ઇન્દીરાગાંધીથી માંડીને મોદી સુધી બધા જ ખટપટીયા અને ગંદુ રાજકારણ રમવામાં હોશિયાર. આજે તમારા જેવા સારા માણસને પણ જો રાજકારણમાં મૂકી દેવામાં આવે તો તમને પણ લોકો( લોકો એટલે પ્રજા નહી, વિરોધી નેતાઓ) ખરાબ ચીતરી નાખે. હિટલર જ્યારે સત્તા પર આવ્યો ત્યારે પ્રજા ખુશીથી ઝૂમી ઉઠી હતી અને ધીમે ધીમે પછી એ ખુશી ખલાસ થઇ ગઇ. આજે લોકો હિટલરના નામ પર થુંકે છે. આપણી જ વાત કરીએ તો આપણે નાના હતા ત્યારે નહેરુચાચા બાળકોમાં કેવા પ્રિય હતા અને આજે એજ નહેરુની શું કિંમત છે? એ તો ઠીક છે જો સત્તા મળતી હોય તો લોકો સરદાર પટેલને પણ વેચી નાખે એ હદે બધા જ રાજકારણીઓ છે. હકીકતમાં જયારે સરદારને વડાપ્રધાન બનાવવા માટે કોઈએ પણ ત્યારે લોકમત જાગૃત નહી કર્યો. આજે કોંગ્રેસ અને ભાજપા(આર.એસ.એસ.) સરદારના પોતે જ વંશ જ હોય એમ લડે છે, એ સત્તા લોલુપતા બતાવે છે. એક સવાલ: આજ સુધી કેટલા નેતાઓએ સરદારના વંશજનું સન્માન કર્યું? એમના ઘર/સ્મારક પાછળ રાજ્ય સરકારોએ દરવર્ષે(કોંગ્રેસ અને ભાજપા બંને) કેટલો ખર્ચો કર્યો? દર વર્ષે કેટલા નેતાઓ સરદારની જન્મભૂમિ(કરમસદ) પર જઈને સરદારના પૂતળાને હાર ચઢાવી આવ્યા?

      Like

      • મનમોહનસિંહ ની મુશ્કેલી એ હતી કે સોનિયા ગાંધી અને રાહુલની પકડમાંથી એ છુટી ના
        શક્યા .એ બન્નેએ એમને ટી.વી. ચેનલના રીમોટ બનાવી દીધા.એમના થી સ્વતંત્ર રીતે
        કામ ના થઇ શક્યું .બાકી એ પોતે બુદ્ધિશાળી ઈકોનોમિસ્ટ છે એમાં નાં નહિ .

        Like

      • વિનોદભાઈ, એ જ વસ્તુ કહેવા માંગુ છું. એ જો મોદી જેવા ખંધા રાજકારણીય હોત તો રાહુલ અને સોનીયામાં શું તાકાત હતી કે એની સામે ચુ કે ચા કરે. એમના કરતાં તો વડાપ્રધાન બનવા માટે મોદીને ઘણી જ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. મતલબમાં મનમોહન અને તમારા મારા જેવાનું આ ખંધા રાજકારણમાં કામ નથી.

        Like

  3. Ridge !! Amazing. Question to me .. What is achievement for us ?
    Art of running government is with very few. Mr, X ( name of the petitioner for Babri Masjid is forgotten] } said nice thing .. Rammalla is in hut and leaders are in Bungalows..It covers many things … Satire liked.

    Like

  4. * “HAY” HARVEST STRUCTURE- “HEY”,”HEY”,”HEY”..!
    *Danny Macaskill: The Ridge:– I thing we have seen it before.Thanks again.
    *अगर साहब कहेंगे आज आप विदेशमंत्री हो तो हो
    वरना नहीं समज़ गई आप ?

    Like

    • “ये भारतकी भूमि, ये पब्लिक हंसी, ये पोलिटिसियन अजब मत(vote)वाले है। समजनेवाले समाज गए है ना समजे वो अनाड़ी है।

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s